________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) માટે મનને સ્થિર કરવા પાંચ ઈદ્રિના વિષયભોગને અભ્યાસવડે રોકવા પ્રવૃત્તિ કરવી તે એગ્ય છે. આ પ્રાણાયમના અનેક ભેદ છે-તે સૂર્યભેદન કુંક (૧) ઉભયી કુંભક (૨) સીત્કારી કુંભક (૩) શીતલી કુંભક (૪) લસિકા કુંભક (૫) ભ્રામરી કુંભક (૬) મુછ કુંભક (૭) પ્લાવિની કુંભક (૮) સૂર્યદક-બે નાકના નસ્કોરા જોરથી ફેંકીને અશુદ્ધ મલમય પવને બહાર કાઢીને જમણે નાસિકાથી પ્રાણવાયુને શરીરમાં બલપૂર્વક પૂર-પૂરક કરો. પછી શક્તિ પ્રમાણે કુંભક રાખીને ડાબી નાસિકાવડે ધીમે ધીમે રેચક કરે તેને સૂર્યભેદ કુંભક કહેવાય છે. આ પ્રાણાયામ અભ્યાસથી મસ્તક શુદ્ધ થાય છે, માથાના રોગ તથા કમી રેગ મટે છે અને સૂર્યભેદકુંભકથી ચોરાસી જાતના વાયુ સમે છે. આ અનુષ્ઠાન સ્વસ્તિકાસને વા વાસનવડે કરવું ?
બીજે ઉભયીકુંભક સિદ્ધાસને કરવો. પ્રથમ મુખ બંધ કરીને સાધારણ શબ્દ બોલતા જેમ હૃદયથી કંઠ સુધી પ્રાણવાયુનું ગમન થાય છે તેવા પ્રમાણુની ગતિથી બે નસ્કોરાથી વાયુને અંદર ખેંચીને શક્તિ પ્રમાણે કુંભક કરીને, જમણી ઇંડાથી રેચક કરે તેને ઉજજવી પ્રાણાયામ પણ કહે છે, આ પ્રાણાયામ બેઠતા વા ઉઠતા કરવા ગ્ય છે, તેથી કફ વાયુના વિકારો શમે છે અને જઠરના રોગ તથા જલંધર સંબંધી તમામ રોગ નાશ પામે છે. ઉધરસ, સલેખમ અને હૃદયના રોગ તથા ધાતુવિકારને નાશ થાય છે.રા
સીતકારી કુંભક-બે આઠમાં જીભને અર્ધચંદ્રાકારે
For Private And Personal Use Only