________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકાસની ક્રમિક વૃદ્ધિને સમજાવવાને માટે પાંચ ભૂમિકામાં તેની વહેંચણી કરી દરેક ભૂમિકાનાં લક્ષણ સ્પષ્ટ બતાવ્યાં છે. વળી બોધદર્શન તથા યોગદર્શનની પરિભાષાને મેળ કે છે તે પણ બતાવ્યું છે. ભિન્ન ભિન્ન દર્શન સંમત એકરૂપતાનું સ્પષ્ટ પ્રદર્શન કરાવ્યું છે. - “અરમાવનાથા, રમતાઝુરિયા .
નોલેજ ચોકના યોગ-પષ છેદ ચણોત્તર ”
(૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) ધ્યાન (૪) સમતા (૫) વૃત્તિસંક્ષય એ યોગમાર્ગની પાંચ ભૂમિકાઓ છે. તેમાંની પહેલી ચારને ભગવાન પતંજલિ મહર્ષિએ સંપ્રજ્ઞાતગમાં ગણી છે અને અંતિમ ભૂમિકાની ગણત્રી અસંપ્રજ્ઞાતાગમાં કરી છે.
ગદષ્ટિસમુચ્ચયમાં વેગની આઠ ભૂમિકા બતાવી છે. ભગવાન પતંજલિ મહર્ષિએ યોગદર્શનમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ ગાંગે બતાવ્યાં છે. મહર્ષિ હરિભદ્રસૂરિએ પહેલી ચાર દષ્ટિએ (૧) મિત્રા (૨) તારા (૩) બલા (૪) દીપ્રા તે ગની પ્રારંભિક અવસ્થાઓ રૂપ હેવાથી અને તેમાં અવિદ્યાને અંશ રહેતો હોવાથી તે સ્થિતિને અવેદ્યસંવેદ્ય પદ કહ્યું છે. આગળની ચાર દૃષ્ટિએ (૫) સ્થિરા (૬) કાન્તા (૭) પ્રભા (૮) પરા કે જેમાં અવિદ્યાને અંશ નથી તેવી સ્થિતિને વેદ્યસંવેદ્યપદ કહ્યું છે. વળી પાછળી ચાર દષ્ટિઓની (૧) ઈચ્છાગ (૨) શાસ્ત્ર
For Private And Personal Use Only