________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
8
ચેાગવિષયક સાહિત્યમાં હજી સુધી ઉપલબ્ધ થઈ શકે તેવુ અમારી જાણમાં નથી. ચેાગબંદુમાં આત્મવિકાસની શરૂઆતના પ્રશ્ન ચર્ચા છે. જ્યારથી આત્માના ઉપર માહના પ્રભાવ ઘટવાના આર ંભ થાય છે ત્યારથી આધ્યા ત્મિક વિકાસની શરૂઆત થાય છે. આ વિકાસની શરૂ આતના પૂર્વવતી સમય આધ્યાત્મિક વિકાસ રહિત હાય છે તેથી તે સમયને અચરમપુદ્ગલ પરાવર્તનના નામથી આળખવામાં આવે છે, અને ઉત્તરવતી સમય એટલે આધ્યાત્મિક વિકાસના ક્રમ સહિત હાય છે તેથી તે સમય ચરમ પુદ્ગલપરાવતીના નામથી સુપ્રસિદ્ધ છે એ અને વચ્ચે સિન્ધુ અને બિન્દુ જેટલા તફાવત છે.
જે આત્માના સસારપ્રવાહ ચરમ પુદ્ગલપરાવત પરિમાણુ શેષ રહે છે તેને જૈન પિરભાષામાં અપુન ધક અને સાંખ્ય પરિભાષામાં નિવૃત્તિઅધિકારપ્રકૃતિ કહે છે.
આ સ્થિતિમાં આત્મા ઉપર માહનું દૃમાણુ આ થાય છે અને આત્માના અંતરંગ ઉપયેગ વિકસવાથી માહ ઉપર આત્માનું દબાણ શરૂ થાય છે. આ આધ્યાત્મિક વિકાસનું બીજારાપણ છે. અર્થાત ચેાગમાગના આરંભ થાય છે, અને જેના પરિણામે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરલતા, નમ્રતા, ઉદારતા, પરોપકારપરાયણતા આદિ સદાચાર વાસ્તવિક સ્વરૂપમાં જણાય છે, અને આ વિકાસેાન્મુખ આત્માને બાહ્ય પરિચય સમજાપ છે. ચેાગના આરભથી લઈને ચેાગની પરાકાષ્ઠા સુધીના આધ્યાત્મિક
For Private And Personal Use Only