________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સૂત્રગતલક્ષણ અપૂર્ણ છે, એમ ન્યાયવિશારદ ન્યાયા ચાય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી જણાવે છે અને મહર્ષિ પતંજલિએ ઉપરના સૂત્ર પ્રમાણે સમગ્ર રોગદશમાં કરેલ યોગના અર્થને વિષ્ણવિરકૃત્તિનિરોધો યોઃ ” સૂત્રથી પૂર્ણ કરી સૂત્રગતલક્ષણ સુસંગતથી સિદ્ધ કરી બતાવે છે. પાતંજલ ગદશનમાં ઘણા સ્થળે જૈન પારિભાષિક શબ્દ પ્રયોગ થયેલો જોવામાં આવે છે કે જે શબ્દો અન્યદર્શનના ગ્રન્થમાં મળતા નથી, તેથી તેમની મહાનુભાવતા ને ગુણગ્રાહકતાને ખ્યાલ સહજ આવે છે. બીજા સઘળા દર્શને કરતાં પાતંજલ યોગદર્શનનો મેળ જૈન દર્શન જેડે ઘણી રીતે સામ્યતા ધરાવવાથી અન્ય દર્શનના વિદ્વાને મહર્ષિ પતંજલિનું સ્થાન અપેક્ષિત દષ્ટિની વિશાળતાના અંગે પ્રથમ પંક્તિનું ગણે છે. ચેાગના પર્યાયવાચી શબ્દ દરેક દર્શનકારોએ ઘણા અંશે અપનાવ્યા છે. યોગશાસ્ત્રના રચયિતા મહર્ષિ હરિભદ્રસૂરિજીની વિચારસરની ઉત્તમતા નીચેના ગ્રંથી સ્પષ્ટ થાય છે.
ગબિંદુ, ચગદષ્ટિસમુચ્ચય, પેડશક, યોગશતક આદિ ગ્રંથ શ્રીમદ્ હરિભદ્રસૂરિવિરચિત પ્રસિદ્ધ છે. તેમણે ગમાગમાં એક એવી નવિન દિશા બતાવી છે કે જૈન વેગ સાહિત્યમાં જ નહિ પણ આયે જાતીય સંપૂર્ણ ચુંગ વિષયક સાહિત્યમાં એક નવી જ વસ્તુ છે. આધ્યાત્મિક વિકાસના ક્રમનું ગની દૃષ્ટિથી આચાર્યશ્રીએ વર્ણન કરેલું છે. આવી જાતની શૈલી કેઈ પણ
'
* ; , '
For Private And Personal Use Only