________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
સુલભ છે. અર્થાત્ નિઃસ્પૃહ અનાસક્ત સાધક મુનિપણાને
ગ્ય છે અને તે જ સંયમની ધુરા અડગપણે વહી આવશ્યક ક્રિયાઓના પેગ દ્વારા, આત્મપ્રદેશોને કર્મ રજથી અલિપ્ત અનુભવી શકે છે.
જૈન દર્શનમાં ધર્મવ્યાપાર સ્વભાવન્મુખ વૃત્તિ યા ચેતનાભિમુખ કિયા, સમિતિ ગુપ્તિસ્વરૂપને “ગ” કહેલ છે. સાધકની પસંદગી માટે બે માર્ગ મુખ્યપણે સર્વજ્ઞ પ્રભુએ બતાવ્યા છેઃ (૧) સર્વવિરતિ એટલે (સંસારની વૃદ્ધિ કરનાર વિષયેની વૃત્તિને મન, વચન, કાયાના ગદ્વારા સર્વથા ત્યાગની પ્રતિજ્ઞા કરનાર ત્યાગી) સાધુ. (૨) દેશવિરતિ એટલે સંસારની વૃદ્ધિ કરનારા વિષયેની વૃત્તિને મન, વચન અને કાયાના ગદ્વારા કાંઈક અંશે ત્યાગની પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે તેવા ગૃહસ્થાશ્રમી. આ બંન્ને જાતના સાધકનું અંતિમ ધ્યેય મોક્ષ છે. અધ્યવસાયેની નિમળતા પર ગસિદ્ધિને મુખ્ય આધાર છે. મહિને સર્વથા ક્ષય બારમે ગુણસ્થાનકે થાય છે એટલે આઠમા ગુણ
સ્થાનકથી આરમાં ગુણરથાનક સુધીની સાધકની અવસ્થાને સંપ્રજ્ઞાત યોગમાં સમાવેશ થાય છે. “ જ્ઞાનનચારિત્રાળ મોક્ષમા” તત્ત્વાર્થ––ા એ સૂત્રગની સાફત્યતા બતાવે છે. યથાર્થ આત્મજ્ઞાન આત્મદર્શનના ઉપયોગમાં સ્થિરતા, લીનતા રૂપ ચારિત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પાતેજલ ગદર્શનમાં “વોશ્ચિત્તત્તિનિરોધ: . ૨-૨
તેના ચહેરાનારા કાકાની રિને
For Private And Personal Use Only