________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન્મુક્ત દશાની શક્તિને આનંદ અનુભવ, સંયમમાં જીવનયાત્રા પૂર્ણ કરે છે. આ રોગની સાધના માટે પાતંજલ
ગદર્શનમાં આઠ અંગ બતાવ્યાં છે, કે જેમાના પાંચને (યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર) હઠાગમાં સમાવેશ કરેલ છે. આ હગ શારીરિક તંદુરસ્તી માટે કેટલાક અંશે ઉપયોગી છે, પણ હઠાગની વિદ્યાઓમાં જોખમ ઘણું છે, તે લૌકિક કહેવતથી સમજાય છે. દેખાદેખી સાધેચાગ પડે પિંડને વાધે રે......' ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ વેગને રાજગમાં સમાવેશ થાય છે. યોગની સાધના માટે ઈશ્વરના અનુગ્રહની અપેક્ષા રાખવાનું મહર્ષિ પતંજલિ જણાવે છે, એગમાં તે પુષ્ટાલંબન રૂપ છે પણ સ્વતંત્ર દષ્ટિએ વાચક વિચારે તે, લૌકિક કિંવદંતીથી સમજી શકાય કે,
આપ મુવા વિના સ્વર્ગે ન જવાય” “એક મરણીઓ સોને ભારે.” ઇત્યાદિ વહેવાર સ્વાશ્રયી પુરુષાર્થને સૂચક અનુભવાય છે, ત્યારે મેક્ષ મેળવવારૂપ મહાન પુરુષાર્થમાં બીજાની મદદ યા કૃપાની અપેક્ષા જે સાધક રાખે તે પરાશ્રયી બનવાથી સંપૂર્ણ દઢતાવાલા પુરુષાર્થથી સિદ્ધ થતી ગની સાધના શી રીતે કરી શકે ? ચૌદ રાજલોક અર્થાત સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં કર્મનો પ્રવાડ નિરંતર ચાલુ છે, ત્યારે જગતમાં રહેનાર પ્રાણી આ પ્રવાહની અસરથી શી રીતે બચી શકે? અનાસક્ત એગીને તેની અસર ન થાય. સંયમી, ત્યાગીને અનાસક્ત ભેગની લાયકાત વધુ સંભવે છે. શાન્ત, વિવેકી, સમયજ્ઞ અપ્રમત્ત મુનિને અધ્યવસાયની તરતમતા પ્રમાણે ચેગની શ્રેણું
For Private And Personal Use Only