SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૭) ઈદ્રિયોથી પાછું પડીને પરમાત્માના સ્થાનમાં સ્થિર થવાથી અનુકુળ સ્ત્રી આદિ શીત, ઉષ્ણ પદાર્થોના સંબંધી રાગ - મેહ, કામ વિગેરે પરિસનું ઉત્પન્ન થાવું. તેમજ દ્વિષ કંટક શત્રુ વિગેરે પ્રતિકુળ વસ્તુઓના સંબંધથી ક્રોધ-દ્વષરૂપ આર્ત તથા રૌદ્રધ્યાનનું થવું. તેવા જે અનુકુળ તથા પ્રતિકુળ ઉપસર્ગો–પરિસિહોના ગે આત્મરમ યેગી કાયર થાત નથી અને ઉપસર્ગ પરિસહને સહન કરવાનું બલ અભ્યાસના મેગે પ્રાપ્ત કરે છે. ર-૪૮ છે હવે પ્રાણાયમનું સ્વરૂપ ગ્રંથકાર જણાવે છે. सूत्रं-तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः પ્રાણાયામઃ || ૨-૪૬ છે. ભાવાર્થ—આસનગની પૂર્ણ સિદ્ધિ થયે છતે યેગી શ્વાસ-પ્રશ્વાસની જે સહજ ગતિ થાય છે અને તેને ગે મન ચંચલ થાય છે તેને રૂંધન-વિરચ્છેદ કરે છે અર્થાત્ બહારના વાયુને નાસિકામાં ગ્રહણ કરવારૂપ પૂરક તથા અંદરના વાયુને બહાર કાઢવારૂપ રેચક, તેમ જ કોઠામાં વાયુને થંભાવતે તેને કુંભક કહે છે. તેવી રીતે રેચક પૂરક, તથા કુંભક ક્રિયાને પ્રાણાયામ કહેવાય છે. પરમ ગુરૂ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર દેવ જણાવે છે કે “પ્રાણાયામથી શ્વાસ-ઉધાસ વધુ પ્રમાણમાં ચાલતા નથી. પ્રાણાયામની સિદ્ધિથી સ્વરોદય પરીક્ષાની પણ સિદ્ધિ થાય છે. શરીરની નાડીમાં રાત્રિ For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy