________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
તરફ ત્રણ આગળ અને પાની તરફ ચાર આંગળ અંતર રાખીને ઊભા રહીને કાયા ઉપરથી મમત્વ ત્યાગ કરે અથવા બેઠા રહીને બે હાથ છુટા ઢીંચણ ઉપર રાખીને કાયાની મમતા છોડીને સ્થિર થવું તે કાત્સગાસન કહેવાય છે. ૯ અહિંયા તે સમાધિ માટે જે ચગ્ય જણાય તેટલા જ ધ્યાન બતાવ્યા છે, પરંતુ આસનના ચેરાસી પ્રકાર છે તે બીજા ગ્રંથેથી જાણવા. સાર એ જ છે કે જેથી ચિત્ત સુખપૂર્વક ધ્યાનમાં સ્થિર રહે તેવા જે આયને આપણને જણાય તેનો ધ્યાન માટે અપ કરે. બીજી ભાંજગડની જરૂર નથી. આ ૨-૪૬ છે मूत्रं-प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ॥२--४७ ॥
ભાવાર્થ-આસનથી શરીરમાં રહેલી હલનચલનની જે ક્રિયા થાય છે તે પ્રયત્ન-ચેષ્ટા ઢીલી કરવાથી ચંચલતા દૂર થાય અને ઇન્દ્રિય તથા મનમાંથી અહં મમત્વ ભાવને પ્રયત્નપૂર્વક દૂર કરવાથી આત્મસ્વરૂપ અનંત ગુણવંત હોવાથી અનંત સ્વરૂપવંત પરમાત્માના ધ્યાનમાં તેમની સાકાર પ્રતિમામાં ચિત્તની એકાગ્રતા કરવાથી આસનની સ્થિરતા (લેકદૃષ્ટિ પ્રમાણે) શેષનાગ જેમ અખિલ બ્રહ્માંડને ધારણ કરે છે તેમ એકાગ્રભાવે સ્થિર થાય છે. આવી જે આસનની સમાપત્તિ સ્થિરતા ધ્યાનયોગ તથા પ્રાણયામમાં સહાયક થાય છે. એ ૨-૪૭ સૂત્ર—તા કુન્દ્રાsfમાતઃ | ૨-૪૮ | ભાવાર્થ –આસનની સિદ્ધિ થવાથી તથા મન બાહ્ય
For Private And Personal Use Only