________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫)
.. श्लिष्टांगुली श्लिष्टगुल्फो भूश्लिष्टोरुप्रसारयेत् । यत्रोपविश्वपादौ तदंडासनमुदीरितम् ॥ ७ ॥
અર્થ–ભેય ઉપર બેસીને હાથની આંગળીઓ ગુફા તથા સાથળ પૃથ્વીને અડે એવી રીતે કરીને બને પગને લાંબા કરવા તે દંડાસન કહેવાય છે. જે ૭ છે
હવે ઉત્કટિકાસન કહે છે. पुतपाणिसमायोगे । प्राहुरुत्कटिकासनम् ।।
અથ–કટી ભાગ નીચેના કુલાએ( ઢગરા )ને બે પગની પાનીઓ ઉપર ટકાવીને જમીન ઉપર સ્થિર થવું તેને ઉત્કટિકાસન કહેવાય છે. આ આસને પરમપ્રભુ શ્રી મહાવીર દેવને સામકૃષીવલના ક્ષેત્રમાં કેવળજ્ઞાન પ્રગટ થયું હતું અને સર્વ ઘાતકર્મને અંત થયે હતે. હવે ગદેવિકાસનનું સ્વરૂપ જણાવે છે – पाणिभ्यां तु भुवस्त्यागे तत्स्याद् गोदाहिकासनम् ॥ ८ ॥
અર્થ–બે પગની પાનીઓ જમીન ઉપર અડે તેવી રીતે ગાય દોવા બેસવાના આકારે સ્થિર બેસવું તે દેવિકાસના કહેવાય છે. આ ૮ કાર્યોત્સર્ગાસનનું સ્વરૂપ કહે છે.
प्रालंबितभुजद्वन्द्वमूर्ध्वस्थस्यासितस्य वा।। स्थानं कायानपेक्षं यत् कायोत्सर्गः सकीर्तितः ॥९॥
અર્થ–બે ભુજા-હાથ લાંબા કરી લટકતા રાખી ઊભા રહેવું, બે પગને એક સીધી લાઈનમાં રાખવા, આગલી
For Private And Personal Use Only