________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૪)
ઉપર રાખીને, પછી સિંહાસન ખસેડી નાંખીને બને પગ ઉપર જ સ્થિર રહેવું તેને સિંહાસન કહેવાય છે. એમ કાચકલેશ પ્રકરણમાં સિદ્ધાંતના જાણનારા કહે છે પણ મહર્ષિ પાતંજલી તે બે પગે સીધા ઊભા રહીને એક પગ ભેય ઉપર રાખીને એક પગ વાંકો વાળીને નાભિની ઉપર સ્થિર રાખે તેને વીરાસન કહે છે કે ૪ છે
હવે પદ્માસનની વિધિ જણાવે છે. जंघायामध्यमागे तु संश्लोषो यत्र जघया । पद्मासनमितिप्रोक्तं तदासनविचक्षणैः ॥ ५ ॥
અર્થ–જઘાના મધ્ય ભાગમાં તેની સાથે બીજા જંઘાને જે મેળાપ કરે તેને આસનના કેટલાક અનુલવીએ પદ્માસન કરે છે. છે
હવે ભદ્રાસનને વિધિ જણાવે છે. संपुटीकृत्य मुष्काग्रे तलपादौ तथोपरि । पाणिकच्छपिकां कुर्यात, यत्र भद्रासनं तुत ॥६॥
અથ–પગના તળીયાને સંપુટ કરીને નાભિ નીચે ઉપસ્થલિંગને બને તળીયાથી દબાવીને બંને પગ ઉપર બેસવું અને બંને હાથ પગ ઉપર પરસ્પર હાથના આંગળા ભરાવીને કાચબાની પીઠની જેમ રાખવાં તેને ભદ્રાસન કહેવાય છે. ૬ છે ; હવે દંડાસનની વિધિ જણાવે છે.
For Private And Personal Use Only