________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૩)
હાથને પહોળા કરીને સુવું તેને પાતંજલી મહર્ષિ પર્યકસન કહે છે. (૧) હવે વીરાસનની વિધિ જણાવે છે. –
वामोऽधिंदक्षिणोरू_वामोरूपरिदक्षिणः। क्रियते यत्र तद्वीरोचितं वीरासनं स्मृतम् ॥ २ ॥
અર્થ–પ્રથમ જમણુ સાથળ ઉપર ડાબે પગ સ્થાપો અને પછી ડાબી સાથળ ઉપર જમણે પગ સ્થાપ અને બને હાથ નાભી નીચે એક બીજા ઉપર સ્થાપન કરવા તે વીરાસન કહેવાય છે. તે વીરાસન પુરુષ-આત્માએ કમશત્રુને
જીતવા ધ્યાનગ વખતે કરાતું આસન વીર એગ્ય હોવાથી વિરાસન કહેવાય છે. (૨) હવે વજાસનની વિધિ કહે છે–
पृष्ठे वज्राकृतीभूतदोा वीरासने सति । गृह्णीयात्पादयोर्यत्रांगुष्ठो वज्रासनं नु तत् ॥३॥
અર્થ–ઉપર કહેલા વીરાસન કર્યા પછી વજની આકૃતિની પેઠે બને હાથ પાછલ કરીને ડાબા હાથે ડાબા પગને અને જમણા હાથે જમણા પગને અંગુઠે પકડીને સ્થિર થાવું તેને વિશ્વસન કહેવાય છે. કેટલાક તેને વૈતાલાસન પણ કહે છે કે ૩ છે વિરાસનનો બીજો પ્રકાર બીજા મત પ્રમાણે આ પ્રમાણે પણ કહેવાય છે તે જણાવે છે––
सिंहासनाधिरूढस्यासनापनयने सति । तथैवावस्थितिर्या तामन्ये वीरासनं विदुः ॥ ४ ॥ .
અર્થ-સિંહાસન ઉપર બેસીને બને, પગ ભય
For Private And Personal Use Only