________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પર)
વાની ટેવ પાડવી જોઈએ. એગ માટે સિદ્ધાસન તથા પદ્માસન યેગ્ય છે, એ અમારે (પૂજ્ય ગુરૂદેવને)મત છે. ગોદુહિકાસને બેસવાની ટેવ પણ પાડવી આસનને જય કરવાથી શરીર ઉપર કાબૂ આવે છે, પ્રકૃત્તિ કાબુમાં રહે છે, વાતપીત કફના ઉપદ્રવને હળવે હળવે મટાડે છે.” શ્રીમાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વર દેવ આસનેના નામ કહે છે.
पर्यङ्क वीर वज्राब्ज भद्र दण्डासनानि च उत्कटिका गोदोहिका, कायोत्सर्गस्तथासनम् ॥ १॥
અર્થ–૧) પર્યકાસન (૨)વીરાસન (૩) વજાસન (૪) પદ્માસન (૫)ભદ્રાસન (૬)દંડાસન (૭)ઉકટાસન (૮)ગેદોહિકાસન (૯)કાયેત્સર્વાસન આ નવ પ્રકારના આસને પ્રાણયામ આદિ સમાધિગમાં ઉપયોગી જણાય છે. બીજા પણ ઘણા આસને છે, પણ તેનું સ્વરૂપ અત્ર ભેગમાં ઉપયેગી નથી તેથી જણવ્યું નથી હવે. પર્યકાસનનું સ્વરૂપ જણાવું છું –
स्याजधयोरधोभागे पादोपरिकृते सति। पर्यको नाभिगोत्तान-दक्षिणोत्तरपाणिकः ।।
અર્થ–બે જંઘાની નીચે ભાગને બન્ને પગની નીચે રાખીને નાભિની પાસે જમણી ડાબીબાજુ બે હાથને ઊંચા રાખવાથી પર્યકાસન થાય છે. પરમ કૃપાલુ મહાવીરદેવે નિર્વાણ અવસરે આ પર્યકા આસન કર્યું હતું તેમજ બે જાનુ તથા
For Private And Personal Use Only