________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) ફળીયા રે, મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર ૫ ષટદર્શનના , ભેદ ટલ્યા સહુ જિનદર્શન અવધારી રે બુદ્ધિસાગર સુખમાં મહાલે, દર્શનની બલિહારી રે, મુનિસુવ્રત જિનરાજ મહેશ્વર | ૭ | વીતરાગ પરમાત્મા ઈશ્વરના ધ્યાનથી પરમ સમાધી-સાલંબન સમાધિગમાં એકાગ્રતા પ્રગટતી હોવાથી સંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ થાય છે. આ ૪૫ છે
આ પ્રમાણે યમ-નિયમના અભ્યાસથી મનની સ્થિરતા રૂપ પ્રણિધાન યોગની સિદ્ધિમાં કારણે થાય છે તે બતાવીને આસનગનું સ્વરૂપ કહે છે –.
સૂત્ર-સ્થિરમુણમાનમ્ II ૨-૪૬ / ભાવાર્થ-કાયા-શરીરની ચંચલતા દૂર થવાથી મનની સુખમય સ્થિરતા થાય. તેવી જે ક્રિયા તેને આસાન કહે, વાય છે. પરમ ગુરૂ શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીશ્વરદેવે વેગદીપકમાં જણાવ્યું છે કે “દરેક આસનના જયથી (સિદ્ધિથી) શારીરિક ભિન્ન ભિન્ન ફાયદા થાય છે તે શાસ્ત્રોમાં બતાવ્યા, છે. આસને સંખ્યામાં રાશી છે. તેમાં પણ સિદ્ધાસન (1) અને પદ્માસન એ બે આસનો મેટા (મુખ્ય) છે. યેગ્ય એવા સ્થાનમાં (જ્યાં શરીરને ખરાબ હવા ન લાગે, જ્યાં પશુ સ્ત્રી નjષક નજરે દેખવામાં ન આવે, તેઓના શબ્દ ન સંભળાય શુદ્ધ હવા ઉજાશ આવે) તેવા ઘર, ઉપાશ્રય, ઉદ્યાન, બાગ, બગીચા દેરાસર આદિ પવિત્ર સ્થલે આસનને અભ્યાસ કર જોઈએ. ત્રણ કલાક સુધી સ્થિર આસને બેસ
For Private And Personal Use Only