________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ )
વિવેચનારૂપ પ્રથમ પાયે. અને ગુણુ પર્યંચાનુ આત્મ દ્રવ્યમાં સમાવવારૂપે સમાનતાનું જે યાન તે ખીજા પાયારૂપ શુકલધ્યાન. પિડસ્થાદિ ધ્યાનરૂપ આ ભાવનાવડે આત્મસ્વરૂપ પ્રગટ થાય છે. (૫) કાયોત્સર્ગ-કાઉસગ્ગ તપ-કાયા ઉપરના મમત્વ ત્યાગ કરવારૂપસ્થિરતા સમાધિરૂપ અભ્યંતર તપ. આ અભ્યંતરતપથી મન તથા આત્માની શુદ્ધિ થાય છે. ખાર પ્રકારના બાહ્ય અભ્યંતર તપથી મન-વચન-કાયા આત્માની અશુદ્ધિને ક્ષય થાય છે અને પરમ આત્મશુદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિ પ્રવર જણાવે છે કે— विषयेभ्यो विरक्तानां, साम्यवासितचेतसाम् । ઉપશામ્યષયાત્રિ—નાધિપ સમુમિયેત્ ।। ? ।।
અથ—તપથી ઇંદ્રિયા તથા મનના વિષયવિકારા જેના શાંત થયા છે તેવા આત્માને ક્રોધ, કામ, માન, માયા, લાભરૂપ રાગદ્વેષમય અગ્નિ ઉપશમી જાય છે; સમ્યકત્વદર્શનરૂપ-એધિ દીપક પ્રગટ થાય છે; તેના યેાગે કાયા તથા પાંચે ઇંદ્રિયા મન, ભાવ, જ્ઞાન, ચારિત્રયેગમાં સ્થિર થાય છે; તેથી વિકારો નષ્ટ થવાથી શુદ્ધિ થાય છે. તેમાં મૂલ કારણ દ્રવ્ય તથા ભાવ તપ છે ાર-૪શા
मूलं स्वाध्यायादिष्टदेवतासम्प्रयोगः ॥२- ४४॥ ભાવા —તત્ત્વજ્ઞાનનું સ્વાધ્યાય મનન કરવાથી તથા સૂત્ર સિદ્ધાંત પ્રકરણુ આગમનુ' સ્વાધ્યાય-અધ્યયન કરવાથી શાસનદેવ પ્રસન્ન થાય છે. કહ્યું છે કે
----
सुअदेवया भगवईनाणावरणियकम्मसंघायं । तेसि खवेउ सययं जेसि सुअसायरे भत्ति ॥ १ ॥
For Private And Personal Use Only