________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪)
બાહ્ય વિષયભેગની ઈચ્છા નષ્ટ થાય છે અને મન સ્થિર થયેલું હોવાથી અંતરામ દશાવંત સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રવંત યોગી પરમ શુદ્ધ પરમાત્મ સ્વરૂપને સાક્ષાત્કાર આત્માને કરાવવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે ર-૪૧
–સન્વેષાદ્રગુરમઃ સુણામઃ ર–કરા ભાવાર્થ–સંતોષથી અનુપમ સુખની પ્રાપ્તિ થાય છે અને પરિગ્રહ સર્વ દુઃખનું મૂળ છે. લોભથી દુઃખ ઉપજે છે એક દોકડાના લેભની આશાથી વધતાં વધતાં આખા જગતની લમીથી પણ પૂર્ણતા માની શકતા નથી. કહ્યું છે કે
जहा लाहो तहा लोहो लाहे लोहो पवढ्इ ।।
અર્થ–જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ પણ વધતું જ જાય છે. બે સુવર્ણ માસાના લાભથી વઘતે વધતે છ ખંડ પૃથ્વીના રાજ્યલાભથી પણ લાભ પૂર્ણ ન જ થાય, પણ જ્યારે વિચાર કરવા માંડે આ શું કામ આવશે? કયું સુખ આપશે અર્થાત કાંઈ લાભ સુખ આપનારી એ વસ્તુ નથી પણ જે કમના ઉદયભાવે અનુકુલ વા પ્રતિકુળ આવ્યું હોય તે સમભાવે સંતોષપૂર્વક અનુભવી લેવું ભેળવી લેવું એવો આત્માને જ્યારે નિશ્ચય થાય એટલે ઇંદ્રથા પણ અધિક સુખને લાભ ભેગવે. શ્રીમાન વાચકપ્રવર યશવજયજી મહારાજ જણાવે છે કે-જીરે મારે લેભ તજે તે ધીર, તસ સવી સંપદા કિંકરીછ, રે મારે સુ વિલાસ સુશિષ્ય તસ ગુણ ગાયે સુર સુ દરોજ ૧૫ લાભત્યાગધન, માન,
For Private And Personal Use Only