________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૩)
नवस्रोतः स्रवद्विस्ररसनिःस्यदपिच्छि ले । देहेऽपिशौचसंकल्पो महन्मोहविजूंभितम् ॥ २ ॥
અર્થ - રસ, લેહી, માંસ, મેદ, હાડકાં, મજજા-ચરબી, વીય, આંતરડાં તથા વિણા આદિ અપવિત્ર વસ્તુના ભંડાર સમાન આ કાયા-શરીરમાં કહે ભાઈઓ ! કઈ જગ્યાએ પવિત્રતા રહેલી તમને દેખાય છે? જે શરીરમાં નિરંતર નવ નાળામાંથી વહી રહેલા અત્યંત દુસહ દુર્ગધ યુક્ત રસથી નિત્ય ખરડાયેલા શરીરમાં કે ડાહ્યો મનુષ્ય પવિત્રતાનું અભિમાન ધરી શકે છે? હા જ્યાંસુધી મહામેહથી આત્મા ઘેરાયે હોય તેથી મિયાત્વમય મલિન બુદ્ધિથી અપવિત્ર દેહને પવિત્ર માને છે. આવું મેં ઘણું વખત માન્યું પણ હવે તે અપવિત્ર અને વિનાશી દેહના મમત્વને ત્યાગ કરું એવી ભાવના શિચભાવ વિચારતાં થાય છે; તેથી પરપુદ્ગલના ભેગને ત્યાગ કરવાથી શુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું પાલણ થાય, પંચમહાવ્રતરૂપયમ પલાય તેથી આત્મસ્થિરતા થાય છે. વાર-૪
सूत्र-सत्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोસ્વાનિ જ ર-૪
ભાવાર્થ –મનની પવિત્રતાથી સત્વ-આત્માની શુદ્ધિ થાય છે, સર્વ જીવે પર મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થતાદિ ભાવના જાગે છે તેથી ફાટિકમણિ સમાન નિર્મલ થયેલા આત્મામાં સર્વ ઈંદ્રિયે તથા મન વશ થયેલું હોવાથી
For Private And Personal Use Only