________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૨ )
આચરણ કરે છે. આવી રીતે પાંચ મહાવ્રતને પાળવાથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે ॥ ૨-૩૯ ૫
सूत्रं - शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥ २-४० ॥
ભાવાર્થ:—દ્રવ્ય તથા ભાવથી શુચિ-પવિત્રતા રાખવી જોઇયે. તેમાં દ્રવ્યથી બાહ્ય અંગ, કપડા તથા આ આહા૨ની પવિત્રતા જાળવવી. તેમાં અગ-શરીરને મલિન પદાર્થેશ્ જેવા કે-દારૂ નિષ્ઠા, મલસૂત્રથી નહિ ખરડાવવા તેમજ સ્ત્રી, પશુ, નપુંસક વગેરે અપવિત્ર વિચાર ધરનારની સાથે એસવુ, એકાંત કરવી, ઠઠ્ઠા-મશ્કરી કરવી એવુ કાર્ય કરતા મન વિભ્રમ થવાથી વીર્ય પાત વિગેરે થવાથી અંગ અપવિત્ર થાય છે. તેથી વિચાર પણ મિલન થાય. અપવિત્ર સૃષ્ટિથી વચન પણ મિલન થાય. તે કારણે દ્રવ્ય શાચની આવશ્યકતા છે તેમ જે દેવ-પૂજા, ગુરૂભક્તિ, સ્વસ્વરૂપવિચારણામય ભાવ શોચમાં પણ તેની પ્રાયઃ જરૂર રહે છે; માટે દ્રવ્ય શોચની સાથે શ્રી, પશુ, નપુસક, મદ્ય પીનાર, માંસભક્ષક, ચાર, વ્યભિચારી વિગેરે અધમ માર્ગોંમાં ચાલનારાને સ`ગ પશુ ત્યાગ કરવા ચેાગ્ય છે. તેવી જ રીતે અંગની પવિત્રતાના વિચાર કરતા આત્માને શરીર અને ભાગ્ય પદાર્થોં ઉપર જુગુપ્સા-વૈરાગ્યભાવ જાગે છે. શ્રીમાન્ હેમચંદ્રસૂરિ ભગવાન્ જણાવે છે કે
-
रसासृग्मांसमेदास्थिमज्जा शुक्रांत्रवर्चसाम् । अशुचीनां पदं कायः, शुचित्वं तस्य वै कुतः ॥ १ ॥
For Private And Personal Use Only