________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
પશુ મહાન્ પરાક્રમ બ્રહ્મચર્યથી પામે છે. · ઘર-૩૮૫ મૂત્ર-પ્રિદઐયજ્ઞન્મચંતા સંોયઃ ॥ ૨-૩૧ ||
ભાવાથ-પરિગ્રહને ત્યાગ-દ્રવ્યથી બાહ્ય ઉપકરણેાને ત્યાગ ભાવથી મૂર્છા ત્યાગ-પરિગ્રહના ત્યાગ—શરીર ઉપકરણ વગેરેમાં મમત્વ ત્યાગ કરવાથી અપરિગ્રહ વ્રત પ્રાપ્ત થાય છે. તેમાં સ્થિરતા થવાથી જન્મ કથા-ભવ સ્મૃતિ, જ્ઞાનના અનુભવ પ્રાપ્ત થાય છે, માટે સતાજ રાખવા જોઇયે. અકિંચનભાવથી જે સુખ મળે છે તે ઇંદ્રના સુખથી પણ અધિક હોય છે કહ્યું છે કે असंतोषवतः सौख्यंनशक्रस्य न चक्रिणः । जन्तो: संतोषभाजायदभयस्येवजायते ॥ १ ॥
-
અ—શક્ર તથ! ચક્રને અસતાષ હાવાથી જે સુખ મળતું નથી તેવું સુખ સતાષવંત અકિંચણ્વત મુનિએ અભયકુમારની જેમ પ્રાપ્ત કરે છે. કહ્યું છે કેઃ
“ संनिधौ निधयस्तस्य, कामगव्यनुगामिनी । अमरा किरायन्ते, संतोषो यस्य भूषणम् || २ ||
અ:—જેના આત્માને અકિચનભાવમાં મન સ્થિર થવાથી સતાષભાવરૂપ ભૂષણ પ્રાપ્ત થયું છે તેવા પુરૂષને આઠ સિદ્ધિ, નવ નિધિ સેવામાં પ્રાપ્ત થાય છે, કામધેનુ તેની પાછળ ચાલે છે, અમર દેવા ચાકરના જેવું
For Private And Personal Use Only