________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૦ )
બુદ્ધિસાગરસૂરીશ્વરની પેઠે પ્રગટાવી શકે છે. ખરી રીતે બ્રહ્મચર્ય એક દેવશકિત સ્વરૂપ જ છે. બ્રહ્મચર્યને ધરનારા પેાતાના સ`કલ્પથી રાગાને દૂર કરી શકે છે, મગજ મજબૂત બનાવે છે, મનમાં ધારેલા કા કાર્યો સહેલાઈથી પૂર્ણ કરી શકે છે, મંત્ર-તંત્રની સિદ્ધિઓ પણ બ્રહ્મચર્ય - વતને પ્રગટ થાય છે, દેવ પ્રત્યક્ષ દર્શન આપે છે, રાજાઓના કાપ પણ શાંત થાય છે, વ્યવહાર ચારિત્રનુ બ્રહ્મમયે મૂલ સમાન છે, બ્રહ્મચર્યથી આત્મા સપ્રજ્ઞાત ચેગ સિદ્ધ કરી શકે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિપ્રવર જણાવે છે કે—
प्राणभूतं चरित्रस्य परब्रह्मैककारणम् । समाचरन् ब्रह्मचर्य पूजितैरपि पूज्यते चिरायुषः सुसंस्थाना दृढसंहनना नराः । तेजस्विनो महावीर्या भवेयुर्ब्रह्मचर्यतः
|| o ||
|| ૨ ||
બ્રહ્મચય પ્રાણ
કાયાની
અ—આત્મ યાગ ચારિત્રમાં ભૂત છે અથવા આત્મસમાધિમાં સ્થિરતા લાવવા બ્રહ્મચર્ય એક જ કારણ છે. જે ચેગી મન વચન શુદ્ધિપૂર્વક બ્રહ્મચર્ય પાળે છે તે દેવ દેવેદ્ર ચક્રવર્તીથી પૂજાય છે એટલે સામાન્ય લેક જે દેવને પૂજે છે તે દેવા પણ બ્રહ્મચર્ય ધરની કિકરની પેઠે સેવા--ભકત કરે છે. તેમજ આયુષ્ય લાંબુ ભેગવાય છે, શરીરને મજબૂત તથા સુંદર મા પ્રાપ્ત થાય છે તેમજ તેજસ્વિ
For Private And Personal Use Only