________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૮)
(દુ ) સહન કરવા જોઈએ, પણ બીજાને દુઃખકર વચન સત્ય હોય તે પણ વસ્તુતઃ અસત્ય રૂપ જ છે ૩૬ છે સૂત્ર–ગર્લે પ્રતિષ્ઠામાં સર્વત્નોથસ્થાન –રૂ૭ |
ભાવાર્થ—અસ્તેય-ચારી ત્યાગ કરવી જગતમાં જે જે ઉપગી વરતુ છે તેના જે માલીક હોય તેને પૂછ્યા વિના તે વસ્તુ લેવી ભોગવવી તે ચેરી કહેવાય છે. તેને ત્યાગ કરવાથી મન વચન કાયા નિર્ભય થાય છે. ચેરીથી રાજા તથા માલીકથી મરણ આદિને ભય ઉપજે છે તેથી ચીર્યવૃત્તિને ત્યાગ કરવો જોઈએ આત્મા અસ્તેયચૌર્ય ત્યાગ વ્રતમાં મન, વચન, કાયાના વેગથી કરણ કરાવણ અનુમંદનરૂપે સ્થિર થાય છે. તેવા ભેગીની સેવામાં દેવ જગતના સર્વરત્ન ભંડારો સ્થાપન કરે છે. નવ નિધિ, આઠ સિદ્ધિઓ તેવા યોગીની આજ્ઞામાં રહે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ લાગવાન યોગશાસ્ત્રમાં જ જણાવે છે કેपरार्थग्रहणे येषां नियमः शुद्धचेतसाम् । अभ्यायान्ति श्रियस्तेषां स्वयमेव स्वयंवराः ॥१॥ अनर्था दूरतो यान्ति साधुवादः प्रवर्तते । सर्वसौख्यानि ढौकन्ते स्फुटमस्तेया चारिणाम् ॥२॥
અર્થ–જે શુદ્ધ મનવાળા થઈને બીજા મનુષ્યનું ધન ધાન્ય રૂપું સેનું આભૂષણ ગાય ભેંસ બલદ દાસ દાસી કન્યા સ્ત્રી વિગેરે જે કોઈ વસ્તુ હોય તે સર્વ પર
For Private And Personal Use Only