________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૭) .
સૂરું-સત્યપ્રતિષ્ઠાયાં શિયાત્રાશયa | ૨-૩૬ છે.
ભાવાર્થ–સત્ય વચન બોલવાથી,-અસત્ય વચનને ત્યાગ કરવાથી પેગી આત્મક્રિયામાં સ્થિર થાય છે. જે યેગી બાહ્યભાવરૂપ માયાવી આડંબરને ત્યાગ કરીને વચન ઉપર સંયમ રાખનારા ભેગી વચનસિદ્ધિ પ્રાપ્ત કરે છે. વાણીના સંયમથી ઘણે જ અનર્થકારક આશ્રવ રોકાય છે. આમને મલિન કરતું નથી. સત્યના સહકારથી અહિંસા શુદ્ધ પલાય છે. શુભ ક્રિયાના ભેગે પુન્ય ધર્મના ફલરૂપ મનુષ્યતા, શ્રેષ્ઠ કુલ સુરૂપતા. રાજ્ય ભોગ વિગેરે સામગ્રીને પામે છે. અશુભ અસત્ય વચનથી હિંસા મિથ્યાત્વ આદિ પા૫ કિયામાં રક્ત થયેલ છે પશુ પંખી વિગેરે પરાધીનતાવાળા અશુભ યોનીમાં જન્મ લે છે. સત્યના ફલ માટે શ્રીમાન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ પ્રભુ જણાવે છે કે – ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्तिये । धात्री प्रवित्री क्रियते, तेषां चरणरेणुभिः ॥ १ ॥
અર્થ–સત્ય વચન જ વાસ્તિવિક રીતે સમ્યગ્ન જ્ઞાન તથા સમગ્ર ચારિત્રનું મૂલ છે. સત્યવાદી સર્વત્ર વિચરીને, જીને સત્ય ઉપદેશ આપીને જગતને પવિત્ર બનાવે છે, માટે અસત્ય વચનને ત્યાગ કરે, સત્ય બેલતા જીવ હિંસા થાય વા કેઈને ઉપાધિ થાય તેમ જણાય તો સુદર્શન શેઠની પેઠે મૌન ધારણ કરીને આવતા ઉપસર્ગો
For Private And Personal Use Only