________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૬ )
પરમાત્માનું ધ્યાન કરવું. જેથી વધતાં સપ્રજ્ઞાત ચેગ પ્રાપ્ત થાય સૂત્ર-હિંસાપ્રતિષ્ઠાયાં તસશિયો ધૈરસ્યાઃ ॥ ૨-રૂપા
આત્મસમાધિની શ્રેણી છે ! ૨-૩૪ ૫
ભાવા—કાઈ પણ જીવના મનને મારી પ્રવૃત્તિથી દુઃખ ન થાય તેમ તે જીવ ન હણાવ, તેમના શરીરને જરા પણ પીડા ન થાય. આવી યતના તથા ભવના રૂપ મહાવ્રતમાં જ્યારે આત્માની સ્થિરતા થાય છે ત્યારે કાઇ પણ જીવની સાથે વૈરવૃત્તિને ત્યાગ થાય છે. તેમ બીજી મૂળ પણ મળે છે, કહ્યું છે કે
दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता ।
अहिंसायाः फलं सर्व, किमन्यत्कामदेव सा ॥ १ ॥
'
योगशास्त्र श्री हेमचंद्रसूरि
અસ જીવ ઉપર દયા-અહિંસા કરવાનું ફળ દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ રૂપ આરગ્યતા, નિરોગીપણું સત્ર પ્રશસનીય કીતિ પ્રાપ્ત થાય છે, વધારે શું કહેવું ? આ અહિંસા જ કામધેનુ સમાન ફૂલ આપનારી છે. આ અહિંસા જે ચેગી મન, વચન, કાયાના ત્રણ ચેાગથી કરવુ, કરાવવું, અનુમેદન રૂપે જો વ્રત પળાય તે તેના આત્મ ચારિત્રના બલથી તેની નજીકમાં રહેનારા જન્મથી હિંસક જીવે વાઘ અકરીને પ્રેમથી જોવે છે, ખીલાડી ઉંદરને, સિંહ હરણને, પ્રેમથી રમાડે છે; માટે અહિંસા આત્માને ઉન્નતિના શિખરે ચડાવે છે !! ૨-૩૫ ૫
For Private And Personal Use Only