________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫) દિક નિયમે મનશુદ્ધિકારક નિયમ કહ્યા છે તેથી વિરૂદ્ધ હિંસા કરવી. જુઠું બોલવું, ચોરી કરવી, સ્ત્રીગમન કરવું, પરિગ્રહ ભેગો કરે, મોજશોખ માટે ગમે ત્યાં યેગ્ય અગ્ય સ્થલે ભમવું, ભઠ્યાયને વિવેક મુકી દઈને ગમે તે ખાવું-પીવું, ભેગપરિગ કરે, ગૃહકુટુંબ માટે તથા આત્માને ઉપયોગી ન હોય તેવા અનર્થકારક કાર્યથી દંડાવું. બીનઉપચોગી હિંસાકારક આરંભ કરવા, આવાં કાર્ય કોધ માન માયા લેભ રાગ દ્વેષ વિગેરે કામ મેહપૂર્વક કરવાથી આત્મા દુર્ગાનવડે સવજાન ભૂલીને અનેક દુર્યોનીમાં-દુઃખ આપનારા કુસ્થાનકમાં મે છે. આવાં પાપકર્મ કરવાં, બીજા પાસે કરાવવાં, કરતા હોય તેને વખાણવા તે સર્વ દુર્ગતિ દેનારા છે. તે જે મૃદુ શિથિલ અધ્યવસાયથી અ૯પ બંધ, મધ્યમ અધ્યવસાયથી મધ્યમ બંધ અને તીવ્ર અધ્યવસાયથી ભયંકર કર્મ બંધ થાય અને અનંતકાલ સુધી અતિ ભયંકર અવાગ્ય દુખ ભોગવે, અજ્ઞાન મિથ્યાત્વ વધારે. અવિવેક એ જ સર્વ દુઃખનું મૂલ છે માટે આવા અપવિત્ર વિચાર કર્મના ઉદયથી આવતા હોય તે તેને રોકવા. મૈત્રીભાવથી સર્વ જી પ્રત્યે સમાનતા ભાવવી. કોધાદિને જીતવા સમત્વ ભાવ-ઉપશમ ભાવ વિચાર; માનને જીતવા મહર્ષિ જિનેશ્વર ચકવતીના બળવીર્ય વિચારવા માયા પરવંચનાને જીતવા સરળતા સત્યત્વ વિચારવા, લેભને જીતવા સંતેષ અકિંચન ભાવ ધર. ઈત્યાદિક વ્રત, તપ, સંયમ, સ્વાધ્યાય,
For Private And Personal Use Only