________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪)
અથ–ભેગાદિકની ઈચ્છાથી અથવા અત્યંત મૂછ– મૃદ્ધિભાવથી અપમૂલ્યા વા બહુમૂલ્યા વસ્ત્ર પાત્ર કંબલ વિગેરે મમત્વ ભાવે ગ્રહણ કર્યા હોય, તેમજ તેવી અત્યંત લેભાદિકથી ઈચ્છા કરી હોય તે ભયંકર ભવભ્રમણમાં કારણે થાય છે, આd રૌદ્રધ્યાનને ઉપજાવે છે; માટે તેવા પ્રકારના પરિગ્રહથી પાછે હઠું છું પરિગ્રહને ત્યાગ કરૂં છું. આવી રીતે અવિરતિભાવથી વિપરીત મહાવ્રતની ભાવના કરવાથી પાપના આશ્રવ-આવવાના કારણરૂપ અશુભ અધ્યવસાયે નષ્ટ થાય છે. સારી રીતે મહાવ્રતમાં સ્થિરતા આવે છે. ક્રમે ક્રમે મન, વચન, કાયાની વિશુદ્ધિ થઈને આત્મ રમણતામાં સ્થિરતા થાય છે તેવી જ રીતે નિયમથી વિરૂદ્ધ વર્તન થાતું હોય તે પણ આત્મસ્વરૂપની શુદ્ધતા માટે વિપરીત ભાવને ત્યાગવા પવિત્ર ભાવના ભાવવી, અનીતિનું દ્રવ્ય ભેજન આદિ ન લેવું, શરીરને અપવિત્ર કરવાના કારણ રૂપ જેને દેખવાથી સ્પર્શ કરવાથી મન મલીન થાતું હોય તેવાને ત્યાગ કરવા સાવધાન રહેવું જેથી આત્મા પરભાવમાં મુંઝાઈને પ્રત્યાખ્યાન એટલે નિયમને ત્યાગ ન કરે છે ૨-૩૩ છે सूत्रं--वितर्काऽहिंसादयः कृतकारिताऽनुमोदितालोभक्रोध
मोह पूर्वका मृदुमध्याऽधिमात्रादुःखाऽज्ञानाऽन्तफला રૂતિ પ્રતિપક્ષમતનમ | ૨-૩૪ છે
ભાવાર્થ-વિતર્ક-વિપરીતભાવે કરવી અર્થાત જે જે આત્માની શુદ્ધિ માટે આચરવા યોગ્ય અહિંસા
For Private And Personal Use Only