________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩)
અઃ—વસ્તી-જ્યાં સ્રી, પશુ, પંડળ ( નપુંસક )
રહેતા હેાય તે વસ્તીમાં ન રહેવુ. (૧) કથા-સ્ત્રીને લગતી ભાગને લગતી શ્રૃંગારીક કાન્ય વિગેરે કથા કહેવાને સાંભળવાના ત્યાગ કરવા (ર) સ્ત્રીના આસન ઉપર બે ઘડી સુધી નહુ બેસવુ' પથારીમાં સુવું પણ નહિ (૩) સ્રીના અંગેાપાંગ જોવાં નહિ તેમજ પેાતાના પણ્ અંગઉપાંગ ઉઘાડાં રાખવાં નહિ શ્રી આદિને આપણાં અંગઉપાંગ દેખાડવાં નિર્ડ (૪) ભી'તને આંતરે સ્રીને! જો વાસ હોય તેના શબ્દ હાસ્ય રૂદન સભળાતા હાય તેમજ ભેગની વાર્તા કથા સ`ભળાતી હેાય તે તે વસ્તીને પણ બ્રહ્મચારી ત્યાગ કરે (૫) પૂર્વકાળમાં જે અબ્રહ્મ સેવ્યુ હાય ઉદાર ભાગા સેવ્યા હાય તેની સ્મૃતિ ન કરે યાદિ આવે તે ભૂલવાને પ્રયત્ન કરે (૬) પ્રણીત અહાર-મદ્ય માંસ માખણુ મધ વિગેરે શરીરમાં વિક્રિયા કરનારા મેહુના ઉદય લાવનારા અહારના ત્યાગ કરવા (૭) અતિમાત્રા અહાર-સ્વાદિષ્ટતાથી વા બીજા કારણથી દાબી ને વધારે ખાવાને ત્યાગ કરવા (૮) શરીર સંસ્કાર વિભૂષણ વિગેરે શરીરને શાણાવનાર આભૂષણને ત્યાગ કરવા (૯) આ નવ બ્રહ્મચર્યની ગુપ્તીએ સાધુ મુનિ આત્માની જાગૃતી રાખીને સાચવે તેથી અધ્યાત્મ યાગની જાગૃતિ થાય છે.
“ મુમુઝ્ઝાયમતિય, વાતોમે ઞ વાહો । परिग्गहस्स वेरमणे, एस कुत्ते अ अइकमे ॥ ७ ॥
For Private And Personal Use Only