________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
પામવેશ વ્રતને આત્મઉપયેગ વધે તેમ ભાવના રાખવી
જોઈએ કહ્યું છે કે
S
अप्पसत्थाए जे जोणा, परिणामा य दारुणा ।
पाणावायस्स वेरणं एसबुत्तं अइक्कमे || १ ||
અ-અપ્રશસ્ત-જે વખાણવા ચેાગ્ય નથી તેવા મન, વચન, કાયાના વ્યાપારમાં જોડાયેલ ચેાગે પરિણામે-વિપાક કાલે દારૂણ-ભય કર દુઃખ આપનારા થાય છે, તેમજ નરકમાં ગમન કરાવે છે જીવ હિંસા-પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ એઇંદ્રિયા તેઇંદ્રિયા ચરક્રિયા અસન્નિપ ́ચે દ્રિયા સંપિ ચેંદ્રિયા દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી વિગેરે સવ જીવાને મનથી, વચનથી, કાયાથી મારવા નથી, મરાવવા નથી, કાઇ મારતું હોય તે સારૂં' માનવું નથી. દુ:ખીને આપણા શકય પ્રયત્નથી દુઃખ મુક્તકરવા પ્રવૃત્તિ કરવી. કોઇ પણ પ્રત્યે ઝેર વેર ઇર્ષા ન કરવા. સવ પ્રાણીપ્રત્યે મૈત્રી ભાવના રાખવી. આવી ભાવનાવડે આત્મભાવને વિચારતા પ્રાણાતિપાતથી સર્વથા પાછે હઠ્ઠું છું. (૧)
तिव्वरागायजहा भासा, तिव्वदोसाय तहेव य । मुसावायरस वेरमणं एस वृत्तमइकमे || २ ||
અ−તીવ્ર રાગથી તથા દ્વેષથી જીંડું ખેલાય છે. જ્યાં પેાતાના પૈગલિક સ્વાર્થ પ્રાપ્ત થતા હાય ત્યાં જીવને અનુકૂળ વસ્તુમાં રાગ થાય, તેની પ્રાપ્તિ અર્થે માયા-કપટ કેળવાય, તેથી સંબંધમાં આવનારા
For Private And Personal Use Only