________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૯) પણ ત્યાગ કર, રસ વિગય (વિકૃત્તિકારક) મધ, માખણ, મદ્ય માંસને સર્વથા ત્યાગ કર તે તપઃ કહેવાય. સ્વાધ્યાય સ્વપરસ્વરૂપની ભેદકતા બતાવનારા દ્રવ્યાનુયોગના (તત્વજ્ઞાનના) આગમગ્રંથોનું અધ્યયન, મનન, ધ્યાન કરવું તે સ્વાધ્યાય. ઈશ્વરપ્રણિધાન અહિંયા ઇશ્વર એટલે આઠ કર્મના સંબંધથી છને જે દોષ દુઃખ ઉપજે છે તેને જેણે ક્ષય-નાશ કર્યો છે પુનઃ સંસારમાં ગમન–બ્રમણ નથી, જે સત્ય ઉપદેશ આપે છે, સર્વ જીને કમમલથી મુક્ત કરવા માટે સદા પ્રવૃત્તિ કરનારા ઈશ્વર-પરમેશ્વરપરમાત્માનું ધ્યાન જે સાલંબન રૂ૫ છે, જેમાં પરમાત્માના ગુણનું ધ્યાન કરવું તે-આ સર્વ નિયમે કહેવાય, તેથી સ્થિરતા થાય, મિથ્યાત્વ અવિરતિ કષાય તથા અશુભ મન, વચન, કાયાના ગની પ્રવૃત્તિ નષ્ટ થઈને આત્મસ્વરૂપમાં ક્રમે ક્રમે સ્થિરતા પ્રાપ્ત કરાવે છે. જે ૩૨ મૂ-વિતર્વવારે પ્રતિપક્ષમાવન ૨-૩ .
ભાવાર્થ–ઉપર કહેલા યમ નિયમ સમ્યગૂ દર્શનપૂર્વક આરાધવાથી મનથી સ્થિરતા થાય છે, પણ તેમાં જે
ક્તર્ક વિતર્ક કરીને મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, કષાય વિગેરે સેવવામાં આવે તે યમ-નિયમના બાધક થઈનેવિનાશ કરે છે માટે તે યમ-નિયમના બાધક એવા મિથ્યાત્વ અવિરતિ કષાય આદિથી આ રૌદ્રરૂપ કુધ્યાનવડે દુર્ગતિમાં જવું પડશે, માટે તેવા આશ્રવ ભાવથી વિરામ
For Private And Personal Use Only