________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૮).
ભાવાર્થ-શૌચ-પવિત્રતા (૧) સંતોષ, લોભને, ત્યાગ (૨) તપઃ ભેગે પગાદિકથી મન, વચન, કાયને રેકવા, સ્વાધ્યાય જ્ઞાન ચારિત્ર આદિ ગુણને અભ્યાસ કરે તથા ઇશ્વરપ્રણિધાન પરમેશ્વર પરમાત્માના સ્વરૂપને ચિતવવું વિગેરે નિયમો નિત્ય કરવાથી આત્માને સ્વરૂપની પ્રાપ્તિમાં મદદગાર થાય છે. તેમાં શૌચ બે પ્રકારે છે તેમાં બાહ્ય દ્રવ્ય શૌચ માટી રાખ તથા પાણી તથા સૂર્ય કિરણ વાયુના સ્પર્શથી શુદ્ધ થવાનું મનાય છે તે એકાંતે એગ્ય ગ્ય નથી. શરીરના બાહ્યમલને પાણી ક્ષાર દ્રવ્યવડે જ પ્રાય દુર કરાય તેમ છે પણ બીજાથી તેવી પૂર્ણ શુદ્ધતા થતી નથી તેમજ શુદ્ધ ભજન સુરાદિથી સ્પર્શાએલ ભેજના પાનને ત્યાજવું તે દ્રવ્યશુદ્ધિ તેમજ મનને રાગદ્વેષ કામ કોધ માન માયા લેબ અભ્યાખ્યાન મેહ વિગેરેથી દૂર રાખવું તે અભ્યત્તર ભાવ શૌચ કહેવાય છે. તેમાં જૈન દ્રષ્ટિએ વિચારતા જે ભાવ શૌચ-પવિત્રતામાં મદદગાર થાય તે દ્રવ્ય શૌચ, દેવપૂજા ગુરૂભક્તિ સંઘભક્તિ સ્વાધ્યાય માટે અંગ ઉપર પ્રમાદથી અશૌચતા લાગી હોય તે દુર કરવી જોઈએ અને સાત્વિક નિર્દોષ બહારથી શરીર પિષવું તે દ્રવ્ય શિચ આદરણીય છે. તપ જેટલા આહારથી સામાન્યતાએ ચાલતું હોય તેથી જેટલું અ૫લેવાય તે ઊંદરી વ્રત તથા એકાસન આંબીલ નીવી ઉપવાસ સર્વથા આહારદિકને ત્યાગ કર આદિ તપઃ સ્વશક્તિ અનુસારે મન વચન કાયાની શુદ્ધતા માટે કરવા તેમજ અભક્ષ્યાદિકને
For Private And Personal Use Only