________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) ની પણ નિર્જરા થાય છેહવે બારમું અતિથિસંવભાગ નામનું વ્રત શ્રાવકને આદરવું જોઈએ.
जं च गिहि सुविसुद्धं, मुणिणो असणाइ देइ पारणए । परमविनएण एयं तुरिय मति हि संविभागवयं ॥ १४ ॥
અર્થ-પૌષધનું પારણું હોય ત્યારે વા અનુકૂલ સંગ હોય ત્યારે ગૃહસ્થ શ્રાવકે નિર્દોષ આહાર ને શુદ્ધ ભાવપૂર્વક પરમ વિનય ભકિત સહિત સાધુગુરૂને વહેરાવીને પારણું કરવું. કદાપિતેવા ગુણવંત સાધુ મહારાજને રોગ ન હોય તે શ્રાવક શ્રાવિકા સમ્યક્ત્વધર શ્રાવકને પણ ભક્તિપૂર્વક જમાડી જે પારણું કરે એ થે શિક્ષા ત્રત. એમ બાર ગ્રત શ્રાવકને દેશથી-અંશથી જાણવા. તે પણ શ્રદધાવંત મુમુક્ષુને અભ્યાસથી સર્વવિરતિ ચારિત્ર યેગ પ્રભુભક્તિ શાસ્ત્રા અભ્યાસ સમિતિ ગુપિવડે યુક્ત થઈને આરાધનાવડે સંપ્રજ્ઞાન યોગની પ્રાપ્તિ થાય. ક્રમે ક્રમે સર્વ કર્મમળનો પણ ક્ષય કરીને અસંપ્રજ્ઞાન અને લાભ અધ્યાત્મ જ્ઞાનગી ચારિત્રના બળથી મેળવે છે. સાધુઓને પંચ મહાવ્રતરૂપ યમ જાતિ-દ્રવ્ય, દેશ-ક્ષેત્ર, કાલ–સમય અને ભાવની અનુકૂળતાએ સર્વભૌમ વ્યાપક છે અને શ્રાવકેને શક્તિ પ્રમાણે અંશથી યાવત્ જીવ વા અભિગ્રહમાં ધારેલા કાલ પ્રમાણે આરાધી સ્વીકાર્યમુક્તિની એગ્યતારૂપ સિદ્ધિને મેળવે છે . ૨-૩૧ છે -सूत्र-शौचसंतोपतपःस्वाध्यायेश्वरप्रणिधानानियमाः॥२-३२॥
For Private And Personal Use Only