________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ )
દેશાવગાસિક વ્રતમાં આ ભાવના અવશ્ય રહેવી જોઇએ. सव्वसव्वसंगेहि, वज्जिए साहुणो नमसिज्जा ! सव्वहि जेहिं सव्वं सावज्जं सव्हहा चत्तं { ૧૨ ૫
અર્થ-સર્પ દેશાવગાસિક વ્રતમાં સર્વ સ’સારીક સબધાના ત્યાગ કરીને સાધુ ગુરૂ આચાય ભગવંતને ગુણુ સ્તુતિનમસ્કારથી પુજીને તેમની અનુમતિથી સ સાઘ–પાપવાળા વ્યાપારના ત્યાગ કરે છે એમ પેાતે જે શ્રાવકના વ્રત લીધા હાય તેમાં દિવસે રાત્રે નિયમપૂર્વક એછાસ કરતા જાય તે દશમું દેશાવગાસિક વ્રત. હવે અગીયારમું પોષધવ્રત જણાવે છે
आहारदेहसकार गेहवावार विरइ भेहि । पव्वदिणाणु हाणं तइयं पोसह वयचउहा
|| ૨ ||
અર્થ-આહાર-ચાર પ્રકારના અસન, પાણુ, ખાદિમ સાદિમ એમ ચાર પ્રકારના અહારના ત્યાગ કરવા તે ઉપવાસ ઉત્કૃષ્ટ પૌષધ જાણવા, દેહસત્કારત્યાગ-સ્નાન, વિલેપન આભૂષણ વિગેરે શાભાના ત્યાગ કરવા તે શરીરસત્કાર ત્યાગ પોષધ. ગૃહ વ્યાપારને ત્યાગ કરવા ને ગૃહવ્યાપાર ત્યાગ પૌષધ, સ્ત્રીસેવનત્યાગરૂપ ચાથા બ્રહ્મચય પોષધ એમ ચાર પ્રકારને પૌષધ પર્વના દિવસે સવસાવદ્ય-પાપવ્યાપારના ત્યાગ રૂપ શુભ અનુષ્ઠાનક કરવા જોઇએ જેથી આત્મા સવરભાવે રહી સ્વસ્વરૂપમાં પ્રવેશ કરી શકે છે તેથી ક્રમ
For Private And Personal Use Only