________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૫ )
सामाइअभिह पढमं, सावज्जे जत्थं वज्जिउं जोगे । સમળી ઢોરૂ સમો, તેને ફેસવો વિશ્ ॥
અ—શ્રાવક બે ઘડી સુધી આત્મસમાધિને અભ્યાસ કરવા માટે સર્વે આરબને-પાપકના વ્યાપારને છેાડીને સમતા ભાવરૂપ સામાયિક કરે, સજીવ પ્રત્યે રાગદ્વેષ ન કરે, મૈત્રીભાવે વિચરે, આત્માને પરમાત્માની સેવાભક્તિભાવથી તે સામાયક્રમાં હોય ત્યાં લગી સાધુ સમાન ભાવને ધરે છે. જો કે દેશિવરિત છે તે પણ સામાયક કરતે છતે સાધુ જેવા મનાય છે; તેથી સંવ૨ભાવે રહેવાથી નવા પાપને આંધતા નથી અને પ્રાચીન પાપના આત્મ ઉપયોગ રાખીને ક્ષય કરે છે, માટે શ્રાવકે સામાયક વ્રત નિયમિત કરવુ જોઇએ. હવે દસમું દેશાવગાસિકવ્રત શ્રાવકે કરવું. તે આ પ્રમાણે છે
पुव्वं गहिअस्सदिसा वयस्स सव्ववयाणं वाणुदिणं । जो संखेव देसावगासिअं तं वयविइअं ॥। ११ ॥
અ—પ્રથમ શ્રાવકે જે માર વ્રત લીધા હાય તેમાં પ્રાણાતિપાત વ્રત જેટલી આરબની માકલાશ હાય તેમાંથી આરણની જેટલી ઓછાશ થાય તેટલી કરે પણ માકલાશ ન કરે તેવી જ રીતે ખીજા તેની પણ મેકલાશ હાય તેને સ ંક્ષેપથી શુદ્ધ કરે એમ દરેક દિવસે જુદી જુદા અભિગ્રહપૂર્વક માકલાશને દુર કરીને વ્રતની શુધ્ધિકરે તેને દેશાવકાસિક
વ્રત કહેવાય છે. આ
For Private And Personal Use Only