________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
ત્યાગ ન કરી શકે તે પણ અભક્ષ્ય અનંતકાય વિગેરે ભજનને અવશ્ય ત્યાગ કરે. તેમ જ મધ, માખણ, માંસ તથા દારૂને ત્યાગ કરે. પંચુબરી હીમ વિષ કરા સર્વ માટી રાત્રિભોજન બહુબીજ વિગેરે અભય આહારને ત્યાગ શ્રાવક કરે એમ સાતમું ભેગો પગ પરિમાણુ શક્તિ પ્રમાણે કરીને વ્રતને આરાધે (૭) એમ શ્રાવક અનર્થદંડને પણ ત્યાગ કરે. તે અનર્થદંડવિરમણ વ્રત આ પ્રમાણે છે – दंडीजइ जेण जिओ, वज्जिय नियदेहसयणधम्म । सो आरंभो केवल-पावफलोणत्थदंडत्ति ॥९॥
અર્થ_ક્રિયાવડે જીવ દંડાય, પાપવડે ઘેરાય તે ક્રિયા પોતાના તથા કુંટુંબના પિષણ અર્થે હોય તે અનર્થદંડ ગણાય. તે ગૃહસ્થ શ્રાવક ત્યાગ કરવા અશક્ત છે પરંતુ તેથી પિતાને લાભ થાય. અનેક જીવોને ઘાણ નીકળી જાય, મેજશેખવડે ઘણુ જી એવા અનર્થપ્રપંચે ખેલે છે તે અનર્થકારી કાર્ય કરવાથી કેવળ પાપને જ બંધ જીવ કરે છે, માટે જેમ સંસારથી પાર પમાય તેમ આત્માએ તેવા અનર્થકારક કર્મોને ત્યાગ કરે. સવે જીવનું ભલું થાય, તેમને ઉપકાર થાય તેવી પ્રવૃત્તિ કરે તે શુભ ફળકારક થાય છે. માટે અનર્થદંડથી શ્રાવક વિરામ પામે. હવે નવમું સામાયક વ્રતને શ્રાવક નિયમ કરે તે આ પ્રમાણે છે.
For Private And Personal Use Only