________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૩) भूवनकमणसमत्थे लोभसमुद्देवि सप्पमाणंसि । कुणइदिसा परिमाणं सुसावओ सेडबंध व ॥ ७॥
અર્થ–આત્માને લેભ એવા પ્રકારે લાગેલાં છે કે ત્રણ ભૂવનની બધી વસ્તુને સ્વામી થાય તે પણ પૂર્ણ સંતોષ થાય તેમ નથી. લેભ સમુદ્ર ત્રણે જગતને નાશ કરે છે તેથી પરિગ્રહનું પ્રમાણ કરવાથી તેટલા પાપથી બચે છે. તે કારણે જે જે દેખવા, જોવામાં, અનુભવમાં આવે તેની ઇચ્છા થાય તે કારણે દશે દિશામાં ગમનાગમનનું પણ શ્રાવકે પ્રમાણ કરવું. દશ યા સે રોજન વા તેની અંદર ગમનાગમનને નિશ્ચય કરે જેથી સેતુબંધ કર્યો છતે સમુદ્રગમન સુખે થાય તેમ દિશાપરિમાણથી લભસમુદ્ર પાર પમાય તેમ છે; માટે છઠ્ઠા દિશાપરિમાણ વ્રત શ્રાવકે આદરવું. હવે સાતમું પગવિરમણ વ્રત શ્રાવકે
કરવું જોઈએ.
भोअणकम्मेहिं दुहा, बीयं भोगोवभागमाणवयं । भोअणओ सावज्ज उस्सग्गेण परिहरइ ॥ ८ ॥
અર્થભેગપગ પરિમાન વ્રતમાં ભેજન સંબંધી ક્રિયાવડે બે ભેદ થાય છે તેમાં શુદ્ધ ધર્મા રાધક શ્રાવક ઉત્સર્ગથી-સીધી રીતે સચિત્ત અનેક જીવઘાતવાળા ભેજનને ત્યાગ કરે છે જેથી બહુ પાપને સંભવ છે પણ અપવાદથી સર્વસાવદ્ય-પાપમય આહારનો
For Private And Personal Use Only