________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૦ )
અહિંસા પાળવી અશકય છે, સ્થૂલ જીવા પૃથ્વી,પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા ત્રસ. એમ સ્થાવર તથા સ પ્રાણીમાં સ્થાવર જીવની દયા ગૃહસ્થને આહારપાણીભાગની પ્રવૃત્તિ હાવાને કારણે તે આરભના ત્યાગ કરી શકે તેમ નથી તેથી ત્રસ જીવેા દયાના વિષય રહે છે, તેમાં પણ સ્થાવરકાયની સાથે જે જોડાયા છે તેવા ત્રસ જીવેની યા અશકય છે પણ મોટા પચે'દ્રિય જીવેાની દયા પળી શકે, તેમાં પણ અપરાધી જવાની દયા દૈયા પાળવી અશકય છે; નિરપરાધી જીવાની દયા ગ્રહસ્થ પાળી શકે છે તેથી સાધુ વીસવીસા ( એક રૂપિએ ) પૂણ્ યા પાળી શકે ત્યારે ગ્રહસ્થ વ્રતધર સારા ઉપયેગ રાખીને સવાવસેા ( એક આની) યા પાળી શકે, માટે તેમને સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રતને સ્વીકાર હોય છે. બીજી સ્લથુમૃષાવાદ વિરમણ વ્રત શ્રાવક નીચે એ પ્રમાણે પાળી શકે:
कन्नागेोभूअलियं नासावहारंच कूडसक्खिजं । स्थूलमलीअं पंचह, चएइ सुहुमं जह सत्ति ॥ ७ ॥ અર્થ-કન્યા તથા પુત્ર સબધી વિવાહાદિ કારણે જીરું ખેલાય તે તથા ગાય બળદ આદિ પશુ વેચવા-લેવા માટે પણ ગ્રહસ્થેાથી જુઠુ બેલાય, ભૂમિ લેવા-દેવાના વિષયમાં જુહુ ખેલાય તેમજ કેાઇ વિશ્વાસુ જીવે આપણને ગુપ્તધન-માલ સોંપ્યુ હાય તે હું નથી જાણતા એમ કહીને પાછું ન આપવું તે વિશ્વાસઘાત તથા ખાટી સાક્ષી આપવી
For Private And Personal Use Only