________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯)
जे न खमंति परिसहभयसयणसिनेहविसयलोभेहिं । सबविरइ धरेउं ते जुग्गा देसविरईए ॥ ४ ॥
અર્થ—જે આત્મા સમ્યક્ત્વ પામે છતે પણ બાવીશ પરિસહન ન રહી શકે તેવા ભયથી વા સ્વજન, કુટુંબ, સ્ત્રી, પુત્ર, માતાના નેહથી વા વિષયભોગના લોભથી ઘેરાયેલે આત્મા સર્વવિરતિ ધરવા માટે અસમર્થ હેય તે તેને યોગ્ય દેશવિરતિરૂપ શ્રાવક ધર્મને અંગીકાર કરે છે, તે બાર વ્રત આ પ્રમાણે છે–
(૨) ાવિદ (૨) મુલાવ (૨) ગત્ત (૪) દૂધ (૫) ઘરગાઢ વા (૬)હિતિ (૭) મા (૮) હંસ (૨) સ (૨૦) તે (૨૨) તાસદ (૨૨) વિમાન ૨ /
અર્થ (૧) પ્રાણીવને ત્યાગ,(૨)મૃષાવાદને ત્યાગ(૩) ચેરીને ત્યાગ(૪) મૈથુન ભેગને ત્યાગ (૫) પરિગ્રહને ત્યાગ (૬) દિશિપરિણામ (૭) ભેગો ભેગને વિરમણ (૮) અનર્થદંડ વિરમણ(૯)સામાયક (૧૦) દેશાવગાસિક તથા(૧૧)પસધવ્રત (૧૨) અતિથિસંભવિભાગવત એમ શ્રાવકના બારવ્રત છે તેમાં પ્રથમ સ્થલથી પ્રાણુતિપાત વિરમણવ્રત આ પ્રમાણે છે थुला सुहुमा जीवा, संकप्पारंभओ अ दुविहा । सवराहा निरवराहा सविक्रवा चेव निरविक्रवा ॥६॥
અથ–જી બે પ્રકારના છે તેમાં પ્રથમ સ્થલ જી બીજા સુસૂફમજી દૃષ્ટિગોચર હેવાથી તેની
For Private And Personal Use Only