________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
આમ ગ્રહસ્થને પાંચ પ્રકારના જુઠાણુને ત્યાગ અવશ્ય કર જોઈએ પણ સર્વથા ન બને તે પણ જેટલી શક્તિ હોય તેટલે જૂઠા બોલવાને ત્યાગ અવશ્ય કરવો એમ સ્થૂલ મૃષાવાદવિરમણ વ્રત ધરવું (૨) હવે ત્રીજું સ્થલ અદત્તાદાનવિરમય વ્રત ગ્રહસ્થ આ પ્રમાણે પાળી શકે
नासीकयं निहिगयं पडिअं वीसारिअं ठिअंनटं । परअत्थं हीरंतो नियअत्थं को विणासेइ ।। ८ ॥
અર્થ–ધનના માલીકે પિતાના ઘરમાં વા બહાર ખાડામાં અન્યનું દાટેલું ધન લઈ લેવું તે ચેરી અથવા ભંડારમાં પડેલું હોય તે તેડીને લેવું, રસ્તામાં પડી રહેલું વા ભૂલી ગયેલું, રસ્તામાં કોઈએ મૂકેલું વા કેઈનું ખેવાઈ ગયેલું એવું ધન હરણ કરતા આત્માના પિતાના અંતરને ધનવિનાશ થાય છે તે એ કેઈ ડાહ્યો હોય કે પારકું ધન હરણ કરતાં પિતાનું અંતર ધન વિનાશ કરે? આ પ્રમાણે પાંચ પ્રકારની ચેરી ગૃહસ્થોએ ત્યાગ કરવી. તથા દાન ચેરી પણ ન કરવી એવી રીતે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ગૃહસ્થને અવશ્ય પાળવું જોઈએ (૩). હવે એથું સ્વદારાસંતેષ પદારા મિથુન વિરમણ વ્રત સ્થળતાથી આ પ્રમાણે પાળી શકે
ओरालिय वेउब्विय, परदारासेवण पमुत्तूणं । गेहीवए चउत्थे सदारतुठि पवज्जिज्जा ॥५॥
અર્થ–દારીક શરીર ધરનારા મનુષ્ય તથા તિર્યંચની સ્ત્રી-પુરૂષના સાથે, વૈક્રિય શરીરવાળા
For Private And Personal Use Only