________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ )
પાંચ યમેને મન વચન કાયાવડે કરવું નહિ કરાવવું નહિં અનુમેદવું નહિ એટલે નવ કાટીથી શુદ્ધ પાંચ મહા વ્રતનુ પાલણ રાખવુ, તેની સાથે રાત્રિèાજન ત્યાગ પણ સાધુઓને કરવાના હોય છે. એક પણ વ્રતમાં જો પ્રમાદ થાય તેા બધા વ્રતમાં દોષ આવે છે. આ વ્રતથી મન વચન કાયાની શુદ્ધિ થાય છે. શ્રાવકોને આ વ્રતા દેશથી-અ‘શથી ચથાકિતએ પાળી શકાય તેવા ગ્રહણુ કરાય છે. તે પણ ક્રમે ક્રમે મનની સ્થિરતાના કારણ થાય છે. સર્વ પ્રકારથી ઉત્કૃષ્ટ મહાવ્રતાને આદરવામાં જેએ અશક્તિ ત હોય તેવા મુમુક્ષુઓ દેશ-અશથી વ્રતને આદરે છે તે તેને શ્રાવકના અનુવ્રતા કહેવાય છે. તેની સંખ્યા ખારની છે. તેની સેવના પશુ સં ક`મલને દૂર કરવા ઉપચેાગી થાય છે. આત્મપ્રોધ ગ્રંથમાં શ્રી જિનલાભસૂરિજી જણાવે છે કે
" सदात्मवोधेन विशुद्धिभाजो, भन्या हि केचित्स्फुरितात्म वीर्याः। भजंति सार्वादितशुद्धधर्म, देशेन सर्वेण च केचिदार्याः ||१||
અ—સદ્ગુરૂથી પ્રાપ્ત થયેલા વિશુદ્ધ આત્મએધ વડે યુક્ત ભવ્યાત્માને જો સર્વ પ્રકારે સર્વવિરતિ ચારિત્રરૂપ મહાવ્રત આદરવામાં અશક્તિ હોય તેા કેટલાક અન્ય મુમુક્ષુએ પ્રગટ થયેલ . આત્મવી વતા સજ્ઞપ્રણીત શુદ્ધ ધર્મને શક્તિવંતા સવ અંશે અ ંશે પૂર્ણ પણે ભજે છે, પરંતુ તેવી શિતના અભાવે શ્રદ્ધાંત શ્રાવકો પાંચ
For Private And Personal Use Only