________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ )
પાંચમું પરિગ્રહ વિરમણ વ્રત દ્રવ્યથી સચિત્ત વા અચિત્ત વસ્તુના સ’ગ્રહ ન કરૂ' એટલે ધન, ધાન્ય, સુવણુ, રૂપ આભૂષણ, વસ્ત્ર, પાત્ર, દાસ, દાસી, વાહન, પશુ પક્ષી વિગેરે વસ્તુને પરિગ્રહ ન કરૂ, ક્ષેત્રથી ગામ નગર, પાટણુ, કરબટ, ઘર, વન, બાગ, ઉપાશ્રયના સ ંગ્રહ ન કરૂ કાલથી દિવસ વા રાત્રિ માટે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી પરિગ્રહ ન રાખું', ભાવથી અલ્પ મૂલ્યવાળી વા ભારે કીમતવાળી વસ્તુઓ ઉપર રાગ દ્વેષ ક્રોધ માન માયા લેાલ કામ હાસ્યવડે પણ પરિગ્રહને ન ઇચ્છું મનથી વચનથી તથા કાયાવડે પરિગ્રહ ન રાખું, કાઇ પાસે રખાવું નહિ, જે રાખતા હોય તને સારા માનુ' નહિ. પાંચમું આવું પરિગ્રહ વિરમણુ મહાવ્રત જાણવુ’. ( ૫ )
આવી જ રીતે રાત્રિભોજનના પણ ત્યાગ આ પ્રકારે છે દ્રવ્યથી સચિત્ત વા અચિત્ત અશન પાન ખાદીમ તથા સ્વાદિમ પદાથેનેિ રાત્રે ખાવા નહિ, ક્ષેત્રથી જ્યાં સ્થાનમાં વસતા હૈાય ત્યાં હાય ત્યાં વા અન્યત્ર ખાવું નહિ, કાલથી દિવસનું રાધેલુ રાત્રે ખાવું નહિ. રાત્રે રાંધેલુ દીવસે ખાવું નહિ ભાવથી રાગ દ્વેષ ક્રોધ માન માયા લેાલ કામ વિગેરેના પરિણામવડે પશુ રાત્રે ખાવાની ઇચ્છા કરવી નહિં,–મનથી ઇચ્છવું નહિ, વચનથી ખેલવુ નહિ, કાયાથી મુખમાં મુકવુ' નહિ, હાથને પાત્રને શરીરના તે આહારાદિ પ્રત્યે સ્પર્શ પણ ન કરવા, પાતે ન કરવા બીજા પાસે ન કરાવવા, કરતા હાય તેણે સારા જાણવા નહિ આ ઉપરના
For Private And Personal Use Only