________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ ) દેવ માનવ નારકી પશુ પ્રાણિ વિગેરે જીવોને મારવા નહિ પડવા નહિ છેદવા નહિ આ જાતિભેદને દ્રવ્યમાં અંતભાવ થાય છે (૧) દેશથી ક્ષેત્રથી અહિયા જ્યાં આપણે રહિયે છીયે તે તથા બીજા ક્ષેત્રમાં રહેલા પાતાલમાં દેવભૂવનમાં, મનુષ્યલકમાં રહેલા છને ન મારવા (૨) કાલથી જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી સમય-રાત્રે વા દિવસે કેઈ જીવને હણ નહિ (૩) ભાવથી–રાગભાવથી અથવા ઠેષભાવથી ક્રોધ, માન, માયા, લેમ, કામ વિગેરે દુષ્ટ ભાવથી હિંસાને ત્યાગ કરે તેવા ભાવવડે પણ કોઈ જીવને હણ નહિ, હણવ નહિ, બીજા કોઈ તેવું કામ કરતા હોય તેને સારું માનવું નહિ. આવા પ્રકારનું પ્રથમ મહાવ્રત પ્રાણાતિપાત વિરમણરૂપ જાણવું.(૧)
હવે બીજા મહાવ્રતમાં જૂઠું નહિ બલવાનું પ્રત્યાખ્યાન કરવાનું છે. તે દેશ-દ્રવ્યથી જગતમાં જે દશ્ય વા અદશ્ય પદાર્થો રહેલા છે તેને જે સ્વરૂપે અવસ્થામાં રહેલા છે તેથી વિપરીત કહેવા અથવા નિષેધ કરે તે દ્રવ્યથી મૃષાવાદ ક્ષેત્રથી દેશથી અહિંયા વા અન્ય જગ્યામાં રહેલા પ્રદાર્થો વિશે ઉલટું બેલવું, કાલથી દિવસ રાત્રિ માસ ઋતુ અયન સંબંધી જૂઠું બોલવું, ભાવથી કામ ક્રોધ માન માયા લાભ અહંકાર રાગદ્વેષ વા ઉપગ ચુકવાથી જુઠું બેલાય છે, તે તેવી દૃષ્ટિથી જે વસ્તુ જેઈ સાંભળી હોય તેને તેથી વિરૂદ્ધ છે તેમ બોલવું, ક્ષેત્રથી અહિંઆ વા બીજી જગ્યાયે, કાલથી દિવસેથી રાત્રીએ, ભાવથી રાગથી શ્રેષથી મેહથી કામ કોધ માન
For Private And Personal Use Only