________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦ )
જાણુતા ન હોય તેવું ખેલવું, બીજાને સમજાવવુ, બીજાને તેમાં વિશ્વાસ બેસેતેમ કરવું તે અસત્ય કહેવાય છે સૂર્યોદ विरुद्धं यद्यद्विश्वसितं घातकम् । यद्विपक्षश्च पुण्यस्य न वदेत्तમૂત્તુત ? || જે લેાકથી વિરૂદ્ધ ગણાતું હોય તે વચન, વિશ્વાશીને છેતરનારૂ હાય તે, પુન્યધર્મનુ શત્રુપણ કરતુ હાય તેવુ વચન અસત્ય ગણાય છે તેને ત્યાગ કરવા બાયો भूम्यलोकानि न्यासापहरणं तथा । कूटसाक्ष्यं च पञ्चेति; स्थूला સત્યાન્યોતયમ્॥ ↑ || કન્યા,ગો,ભૂમિકા સંબંધી જુઠું ખેલવાના ત્યાગ કરવા તથા આપણા ઉપર વિશ્વાસ રાખીને કેઇ પણ માણસે પેાતાની ખાનગી મિલકત ધન ઘરાણું વિગેરે સાચવવા સાંખ્યુ હાય તેને ગોપવી રાખવું, તેને માલીક માગે ત્યારે પાછું નહી આપવું તથા ખેાટી સાક્ષી ભરવી આ પાંચ અસત્યના ત્યાગ કરવાથી ગૃહસ્થા સુખી, રાજ્યમાન્ય થાય છે. સત્ય ખેલનારા પ્રત્યે દેવે પ્રસન્ન થાય છે. ( ૨ )
ત્રીજી’-અસ્તેય-અદત્ત ન લેવું. પારકા અથ, પૈસા, ધન, રત્ન આભૂષણેા ગ્રહણુ કરવાને જેમને શુદ્ધ મનથી ત્યાગ કર્યાં છે તેમને રાજ્યલક્ષ્મી સત્તા વિગેરે પેાતાની મેળે આવીને પગમાં પડે છે, સર્વ આધિ ઉપાધી અપકીતિ દૂર જાય છે અને સ્વર્ગસમાન મનુષ્યભવમાં પશુ સુખ અનુૠવાય છે. કહ્યું છે કે
For Private And Personal Use Only