________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૯ )
દત્ત ચક્રવર્તિ આ રૌદ્રધ્યાન કરીને સાતમી નારકીમાં જઈને અનેક મહાભયકર દુ:ખ ભોગવે છે માટે હિંસાને ત્યાગ કરવા તે પ્રથમ મહા વ્રત જાણવું (૧). સત્ય-જેવુ... દેખ્યુ, સાંભળ્યું હોય તેવું યથાર્થ કપટ કર્યાં વિના ખેલવું તે સત્ય કહેવાય છે. તે સત્ય જ્ઞાન દર્શન ચારિત્રયાગનું મૂળ છે તેવું સત્ય ખેલનારા આત્માએવડે આ પૃથ્વી પવિત્ર કરાય છે. જે લેાકેા અસત્ય ખેલતા નથી અને સત્ય તરૂપ મહા અમૂલ્ય ધર્મને ધારણ કરે છે તેને ભૂત પિશાચ સર્પ આદિ કેઇ પણ પશુ દેવ યા મનુષ્ય રાક્ષસ પીડા કરી શકતા નથી. કહ્યું છે કે— ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये, धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुभिः, अलिकं ये न भाषन्ते सत्य व्रतमहाधनाः, नापराध्युमलं तेभ्यो भूतप्रेतो उरगादयः ।
અ——સત્વતંત્રત વિનયસ્વરુપ હાવાથી જ્ઞાનનુ મૂળ તથા ચારિત્રનું મૂળ છે તેમ જ્ઞાની મહર્ષિએ કહે છે તે સત્ય વ્રતને ધરનારા પુરૂષના ચરણુ રેગુના રજકરણથી પૃથ્વી પવિત્ર બને છે વળી જે મનુષ જુઠું, ખેલતા નથી તે સત્ય વ્રત રૂપ ધર્મ ધનવતના ભૂત પ્રેત પિશાચ ઉરક અભુવનપતિ વ્યંતર વિગેરે દેવા અપરાધ કરી શક્તા નથી ! માટે હુંઆત્મન્ અસત્ય નહિ ખેલવું જે વાણીથી ખીજા છેતરાય, જે આપણે જાણતા નહેાય દેખ્યું ન હાય તેમાં સત્ય
แ
For Private And Personal Use Only