________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૮)
વાગવાથી પણ દુઃખ થાય છે તે તેવી જ રીતે બીજા પ્રાણીએને તમારી કુતુહલવૃત્તિ માટે, અહાર માટે કે મિત્ર વર્ગને ખુશી કરવા માટે પણ હિંસાનું આચરણ ન કરશે જે જે હિંસા કરે છે તેના બુરા ફલ ભેગવવા પડે છે. કહ્યું છે કે– पंगुकुष्टिकुणित्वादि ज्ञात्वा हिंसा फलं सुधीः । निरागस्त्रसजंतूनां हिंसासंकल्पतः त्यजेत् ॥ १ ॥
અથ–પાંગળાપણું, કઢીયાપણુ, ઠુંઠાપણું, રાગીયાપણું, બહેરાપણું, મુંગાપણું, કેદી પણું વિગેરે સર્વ દુઃખે આપણે જે ભેગવીએ છીયે તે પૂર્વભવે જીવદયા ન પાળી હોવાથી તેના ફલરૂપે આવેલા કર્મના વિપાકે છે તેમ જાણીને હે બુદ્ધિવંત મહાનુભાવો ! અપરાધી વા અપરાધ વિનાના ત્રાસ સ્થાવર જીવોને વધ, હિંસા ત્યાગ કરશે આ જગતમાં જે જીવે તમારી દૃષ્ટિમાં આવ્યા છે તેમણે તમારો કેઈ પણ પ્રકારને અપરાધ કર્યો નથી, કરવાના પણ નથી, આપણે તે આપણા કરેલા પૂર્વ ભવના શુભ વા અશુભ કર્મો જ અપરાધ કર્યો છે તો જે પુરૂષાર્થ કરે તે તે અપરાધી કર્મને દૂર કરવા આત્મસ્વરૂપનું ચિંતવન કરે પણ કઈ જીવને પીડા ન કરશે. કરશે તે તેનું ફળ અવશ્ય ભેગવવું પડશે. આત્મસમાધીને લાભ નહિ લેવાય. કહ્યું છે કે-શૂર્તિ પ્રાણઘાતેન રૌદ્રધ્યાનપરાયળી કુમૂમો ત્રહ્મહત% સપ્તમ નરાત | અર્થ–પ્રાણીઓને ઘાત કરનારા અનેક પાપારંભમાં રક્ત એવા સુભૂમ અને બ્રહ્મા
For Private And Personal Use Only