________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૬ )
-ભાવાર્થ-આત્માને પરમસુખમાં કારણભૂત મુક્તિને પામવાના ઉપાયમાં આઠ પ્રકારના યુગના અંગોનું અનુકાન કરવાથી આત્માને લાગેલ અશુદ્ધતાને ક્ષય થવાથી સમ્યગૂ દર્શનારૂપ વિવેક ખ્યાતિ સુધી સમ્યમ્ જ્ઞાન દીપક પ્રગટે છે. શ્રીમાન પરમ ગુરૂદેવ બુદ્ધિસાગર સૂરિપ્રવર
ગદીપકમાં જણાવે છે કે—U#Isનેજો નાત્મ, વાધ્યાવાतथैव च । कर्ताऽकर्ता च हर्ता वै, सापेक्षात: प्रभासते ॥१॥
અર્થ–સમ્યગૂજ્ઞાનના યોગેન્ગનયની અપેક્ષાયે આત્મા સંગ્રહનયની અપેક્ષાયે સામાન્ય ગુણના સાવથી એક જણાય છે અને નૈગમનયની અપેક્ષાયે એક અંશે પરમ શુદ્ધ જણાય છે, વ્યવહારનયની અપેક્ષાયે કર્મની પ્રવૃત્તિઓને યોગ હવા વડે અનેક જણાય છે તેવી જ રીતે અનંત સ્વરૂપના ગુણેને વ્યક્ત ન કરી શકેલ હોવાથી અવાચ્ય તથા ક્ષપશમિક ભાવે કેટલાક ગુણો વ્યક્ત થયેલા હોવાથી વાગ્યે પણ કહેવાય છે, તેમજ નિશ્ચયનયથી સ્વગુણપર્યાયને કર્તા પર પુદગલ પર્યાયને અકર્તા વ્યવહાયનયથી સ્વકર્મ ને કર્તા તેને ભક્તા સંસારમાં અનેક ભવને કર્તા ભક્તા અને સ્વકર્મને હર્તા-વિનાશક પણ છે એમ અપેક્ષા અનુભવાય છે. આત્માને જ્યારે જાણે માને સ્વીકારે તે કર્મમલને દૂર કરવા ગ્ય માને ત્યારે વિખ્યાતિ સાચું જ્ઞાન અને શ્રદ્ધાંરૂપ સમ્યમ્ દર્શન થાય છે અને કર્મમલને દૂર કરવા જ્ઞાન ચારિત્રગમાં અભ્યાસયુક્ત પ્રવૃતિ કરે છે ને તે રોગના આઠ અંગે નીચેના સૂત્રમાં જણાવે છે ૨૮ છે.
For Private And Personal Use Only