________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૫) આશ્રવના ત્યાગ રૂપે સંવરમય શુદ્ધ ચારિત્રગરૂપ સંપ્રજ્ઞાન સમાધિ પ્રાપ્ત થાય છે. (૩) હવે જ્યારે શુદ્ધ ચારિત્રોગથી આશ્રવરૂપ હેયને ત્યાગ થયે છે તે તેને તે હવે અપ્રમત્તભાવે આત્મઉપયોગમાં રહીને તે રાગદ્વેષાદિક ચોરને મારા મનમાં જરા પણ સ્થાન નહિ આપું એવા આત્માને “વિવેથયા માવતે Sછું " વિવેક જ્ઞાનથી હું વાસિત થયે છું. આવી ભાવનાવાળી ચાર ભૂમિકા આત્માના પ્રયત્નથી સાધ્ય કરી શકાય છે અને બાકીની ત્રણ ભૂમિકામાં છે તે (૧) “ નિત્તવમુકિત ” આજ સુધી હું ચિત્તને તાબેદાર હતું તેની આજ્ઞા મારાથી નહોતી લેપાતી પણ હવે સત્ય વિવેક જાગ્યાથી તે ચિત્તના બંધનથી હું મુક્ત થાઉં છું. (૧) જ્યારે હું આ ચિત્ત મનથી સ્વતંત્ર થયે ત્યારે ચિત્તની સાથે જોડાયેલી સત્વ રાજસૂ, તામસૂ વૃત્તિવાળાં સંક૯૫વિકલ્પ પણ મારાથી જુદા થયા છે (૨) સત્વ રાજસૂ, તામસૂ પ્રકૃત્તિથી રહિત-રાગ દ્વેષ મોહ માયાથી રહિત થયેલું આત્મસ્વરૂપ પરમતિ સ્વરૂપ થઈને સચિઆનંદરૂપ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમય બની અક્ષય આનંદને અનંતકાળ અનુભવે આ સાત પ્રાંતભૂમિની ભાવના સ્વરૂપનું ભાન કરાવવાને અત્યંત ઉપકારક થાય છે. જે ૨૭ मूलं-योगाङ्गनुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तीरा विवेकख्याते
| | ૨–૨૮
For Private And Personal Use Only