________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪)
વિવેકખ્યાતી થઈ હોય તે આત્માને ચારિત્ર પ્રાપ્ત કરાવવામાં એટલે પુટ્ટુગલ ભાગને ત્યાગ કરાવવા સમર્થ ઉપાયરૂપ બને છે, ચારિત્રયેગે અને વિવેકખ્યાતિ આત્માને લાગેલા ક્રમ મેલના વિનાશ કરે છે. સ’પ્રજ્ઞાત ચેગ તથા અસંપ્રજ્ઞાત ચેગને પ્રાપ્ત કરાવે છે ! ૨૬ ॥
સુત્રધા પ્રાન્તમૃમિ: પ્રજ્ઞા ||૨-૨||
ભાવાથ વિવેકખ્યાતિવત-સમ્યગ્દર્શનવ ́ત આત્માને સુદેવગુરૂધ ની આસેવના અભ્યાસના ચેાગે સાત
પ્રકારની પ્રજ્ઞા સ્વરૂપ આત્મધર્મરૂપ ભૂવનમાં ચડાવનારી સાત પ્રકારની પ્રાંત પ્રાંત ભૂમિકા પ્રગટે છે. તે આ પ્રમાણે સંસારના જે પાલિક ભાગોનુ સ્વરૂપ હવે મેં જાણી લીધું તે આત્માને શાંતિકારક નથી તે ત્યાગવા ચૈાગ્ય છે તેવુ “ દૈયપરજ્ઞાન ’૧ ત્યાજ્ય પČનું જ્ઞાન (૧) તે સઘળા ભાગ્ય પદાર્થોં મારા નથી હું તેના નથી, તે પુદ્ગલસ્વરૂપ છે અને ચૈતન્ય જ્ઞાનવંત આત્મા છું, મારે અને તેને કોઈ પ્રકારના સ્વામિસેવકભાવને સંબંધ નથી આવા વિવેક ખ્યાતિ-વિવેકજ્ઞાનવર્ડ શ્રીના દૈયદૈતવ: '' હેય-ત્યાગ કરવા ચેાગ્ય ભાગ્ય પદાર્થોં ને ગ્રહણ કરવાની ભાવના ક્ષીણુ થાય છે તે બીજી ભૂમિકા ( ૨ ) જ્યારે ભાગ ઉપરથી ચિત્ત ઊઠી જાય છે ત્યારે આત્માને ભાગ્ય ગ્રાહકભાવ રૂપ અજ્ઞાન-અવિદ્યા-મિથ્યાત્વ રૂપ મનના કલેશે પણ નાશ પામે છે 4 આ નિવેધ સમષિમંત્રાદ 'મૃ
""
For Private And Personal Use Only