________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૩)
ગુણસ્થાનકને પામીને જ્ઞાનવરણીય, દશનાવરણીય, મોહનીય, અંતરાય રૂપ ચાર ઘાતી કર્મને ક્ષય કરે અને અનંત વસ્તુને ગુણપર્યાય યુક્ત યથાર્થ ભાવે જાણવા દેખાવારૂપ કૈવલ્ય જ્ઞાનને પામે છે અને સર્વ કિલષ્ટ ચિત્તવૃત્તિને સર્વથા રોધ કરે છે ત્યારે જ આત્મા દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થિત થાય છે. સર્વથા સંસારનું બંધન નષ્ટ ત્યારે જ થાય છે . ૨૫ છે તે કમ ને નષ્ટ કરવાનું જણાવે છે–
સૂત્ર-
વિહ્યાતિરવિવા અપાય |ર-૨ાા
ભાવાર્થ-આત્માને શાસ્ત્રના અભ્યાસ કરતા સત્ય વિવેકજ્ઞાન થાય છે તે મિથ્યાત્વ-વિવેકાખ્યાતિરૂપ અજ્ઞાનના નાશથી થતું હોવાથી સમ્યગદર્શન–સત્ય વસ્તુની અર્થાત્ આત્મા અને પરપુગલના ભેદની વહેચણનું જ્ઞાન થાય છે તે સમ્યગ્ન દર્શનને વિવેક ખ્યાતિ કહે, વાય છે. વિવેક ખ્યાતિ ક્ષાશમ, ઉપસમ તથા ક્ષાયકભાવ એમ ત્રણ પ્રકારની થાય છે. તે જે ક્ષોપશમ થાય તે પ્રાયઃ અશુદ્ધતાવાળી હોવાથી લાંબા કાલે મહાદિ કર્મને ઘાત કરવા માટે સમર્થ થાય, ઉપશમ ભાવે વિવેકખ્યાતિ થઈ હોય તે સ્થિર રહેતી નથી, પરંતુ તે રહે ત્યાં લગી આત્મા આણંદને અનુભવ કરે છે. પરંતુ જે ચાર અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા તથા લેભરૂ૫) ક્ષય થયા હોય સભ્ય મોહનીય મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મેહનીય એમ સાત પ્રકૃતિને ક્ષય થવાથી જે શાકભાવે સમ્યગૂ દર્શન
For Private And Personal Use Only