________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૨) રીતે દયા પાળે? પિતાને કર્મ બંધથી પાછો વાળી શકે ? પૂર્વ કાળે લાગેલા પાપને અજ્ઞાની કેવી રીતે છેદી શકે ? માટે જણાવે છે કે-સોગાળકું વક્યા, સોજાનારૂ વાવ ૩મયે વિનાષ્ટ્ર સોશ્વા બંસેયં તં સમાયરે છે ૨ ગુરૂને ઉપદેશ સાંભળી વિચારીને શ્રોતા સંયમી કલ્યાણના માર્ગને જાણે સાંભળી વિચારીને પાપ પંથને પણ જાણે એમ પાપ તથા પુન્ય ધર્મના પંથને જાણને સંયમી ગી જે શ્રેય-મેક્ષને માર્ગ હોય તેને વિચારીને આચરે છે પાપને ત્યાગ કરે છે માટે જણાવાય છે કે-“મા વિદ્યા યા વિમુરુગે તે જ વિદ્યા કહેવાય કે જે મુક્તિને માટે જ થાય આ પ્રમાણે વિચારી અવિદ્યા જે કર્મબંધના હેતુ રૂપ છે તે ત્યાગ કરવી ૨૪ કે सूत्र-तदभावात संयोगाभावा हानं तद् दृशेः कैवल्यम्।।२-२५॥
ભાવાર્થ—જ્યારે આત્મા સમ્યગ જ્ઞાન, દર્શન, ચરિત્રનું સ્વરૂપ સમજીને દાન, શિયળ, તપ, ભાવ યુદ્ધ થઈ દેવગુરૂની અપ્રમત્તભાવે ઉપાસના કરે છે ત્યારે સ્વપર દ્રવ્યને વિવેક જાણે છે. પર-પુદ્ગલ સ્વરૂપને ત્યાગ કરવાના અભ્યાસ કરતા કરતા પ્રથમ તે અવિદ્યારૂપ મિથ્યા ત્વના કારણ રૂપ ક્રોધ, માન, માયા, લેભરૂપ અનંતાનું-- બંધીની ચેકડીને ક્ષય કરે અને લાયક સમ્યફત્વ પામે. આત્મવીર્યની ઉત્કૃષ્ટતાના ચગે ક્ષપક શ્રેણીમાં ચડીને અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સુક્ષ્મ સંપાય, ક્ષીણમેહ નામના
For Private And Personal Use Only