________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) તેને ક્ષય, ઉપશમ, પશમ, ઉદય પણ અનેક પ્રકારનો હોય છે, તેથી જે પુરૂષાર્થ કરે તેના કર્મ મલ નષ્ટ થાય અને તેમાં જેની મંદતા તીવ્રતા પ્રમાણે નષ્ટ થાય છે તે પણ સાધારણતાએ આઠ કર્મને સમૂહ દરેક સંસારી જીવોને પ્રાય હોય છે તે કર્મ પ્રકૃતિને દૂર કરવા પુરુષાર્થ કરવું જોઈએ. ૨૨ છે सूत्रं-स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संपोगः ॥२-२३॥
ભાવાર્થ –આત્મા અજ્ઞાનતાને વશ થયેલ હોવાથી જે જે શુભ વા અશુભ પુન્ય વા પાપ કર્મ કરે છે તેને તે સ્વામી થાય છે પણ માણભટની કથામાં શ્રી “ભીમસેન ખાય અને મામા શકુની પીડાય” તેમ નથી. જે કરે તે જ પામે, વાવે તે લણે તે શુદ્ધ ન્યાય હોવાથી પોતાના કરેલા કર્મને પિતે જ સ્વામી-માલીક થાય છે તેથી તે કર્મના ફલને વિપાક જેવા સ્વરૂપે ભોગવવા ગ્ય હોય તેવા સ્વરૂપની ઉપલબ્ધિને સંબંધ થવામાં તે કમને અનાદિ કાલથી પ્રહવાથી હેતુતા છે પણ નહીં કરેલા કર્મને જોગ આત્માને કઈ પણ થાતું નથી. કહ્યું છે કે कृतकर्मक्षयं नास्ति, पूर्वकाटिशतैरवि अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाऽशुभं ॥१॥
અર્થ –કરેલા કર્મને ક્ષય કરેડે કલ્પ જાય તે પણ થાતું નથી ને કરેલા હોય તે કર્મના શુભ વા અશુભ ફલ ભેગવવા પડે છે. અહીંયા આત્માની અનંત
For Private And Personal Use Only