________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૮ )
નગરથી ચાલ્યા ગયા ત્યારે દેવે પેાતાના રાજા ઈંદ્રને શેાધવા નીકળ્યા. તેઓએ ભુંડરૂપે રહેલા ઇંદ્રને ઓળખી કાઢયા ને દેવ નગરમાં આવીને પેાતાનું સ્થાન સંભાળવાની વિન તિ કરીને બહુ સમજાવ્યે, પણુ ભાનભૂલેલા ઈંદ્રે તે વાત માનવાની ના પાડી તેથી દેવાએ ભુંડણુના બચ્ચાને તથા ભુંડણુને મારી નાખી. આ બધા થ્યા જોઈતે ભુંડને બહુ કલ્પાંત થયા. ત્યારપછી તે દેવાએ ભુ‘ડના કલેવરને પણ ચીરીને ફેંકી દીધુ' ત્યારેજ ઇ’દ્રનુ' મહાવરણ દુર થયુ ને પોતે સત્ય ઈંદ્ર બન્યા તેમ આપણે પણ અનાદિ કાલની અજ્ઞાનતા, ભાગવાસના, મિથ્યાત્વ આદિ અનેક પાપકર્મના ચેગે ભૂલ્યા છીએ તે સુગુરૂ, સુદેવ, સુધર્મની સમ્યગ પ્રકારે આરાધના કરવાથી પ્રભુનું સ્વરૂપ ચિંતવવાથી તથા તેવી પેાતામાં સ્વરૂપ પ્રાપ્તિની તાકાદ છે એમ પુન્યાનુબંધી પુન્યના ચેાગે નિશ્ચય થાય. આત્મા સ્વરૂપપ્રાપ્તિને પુરૂષાર્થ કરે તે ક્રમે ક્રમે તે મેહુ—માયાના આવરણ-પડદાને ચીરી નાખીને પેાતાનું અખ`ડ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રગટ કરીન આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. ત્યારે ઇંદ્રિયાક્રિકનું પરાધનીપણું જ્ઞાનાદિક આત્મગુણ્ણાને રહેતું નથી પણુ સ્વયં પ્રકાશક થાય છે, અને તે માર્ગ માટે ઉપદેશ પણ આપે છે. ારા
મૂત્ર—તથૅ વ્ યસ્યામા ॥ ૨-૨ ॥
ભાવા—આત્મા સ્વયં દ્રષ્ટા છે તે પણ જ્યારે બાહ્યાત્મભાવમાં ઘેરાયા હોય છે ત્યારે ગુલ
વા અશુભ
For Private And Personal Use Only