________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોમ્બિક મેહ એ બે વચ્ચે પરાપૂર્વથી યુદ્ધ ચાલતું આવ્યું છે તેમાં “ધમ એ માનવદદયની અત્યંત ઉરસ પ્રકા
ની વૃત્તિ છે. તેને બાદ કરીએ તે પછી કશું જ રહેતું નથી. અને તે વૃત્તિ મનુષ્યના આખાય જીવનમાં વ્યાપી રહેલી છે. બુદ્ધિપ્રધાન તાકિક લેકે ધર્મવૃત્તિને તત્ત્વજ્ઞાનનું દાર્શનિક રૂપ આપે છે, પ્રેમાળ ભક્તિપ્રધાન લાકે ધર્મવૃત્તિને ઉપાસનાનું રૂપ આપે છે, કર્મપ્રધાન કલારસિક લકે પૂજા-અર્ચન દ્વારા ધર્મવૃત્તિનું પોષણ કરે છે, સામાન્ય જનસમુદાય કથા-કીર્તનદ્વારા ધર્મના ઉચ્ચ સિદ્ધાંતેને આસ્વાદ લે છે. ધર્માચરણનું અંતસ્થ અને ઉચ્ચ ફળ હોય છે પણ તે સિદ્ધાંત બધાના ધ્યાનમાં આવી શકો ન હોવાથી પુરાણું ચરિત્રેદ્વારા ધર્મતત્ત્વનું બાહ્યદળ (બાહ્ય સ્વરૂ૫) બતાવવું પડે છે, કારણ કે દુનિયાને ઘણે જનસમુદાય અ૫ પ્રાણવાળો હોવાથી ધર્મ તો ગમે તેટલાં ઉચ્ચ આદર્શવાળાં હોય તે તે અલ્પ માટે સમાજની ભૂમિકા સુધી વ્યવહારૂ સંકલનાની-રચનાની અપેક્ષા રાખે છે. મહાન સર્વજ્ઞ સર્વદશી તીર્થકરને ભવિષ્યનો સંપૂર્ણ ખ્યાલ હેવાથી સાધ્ય એક હેવા છતાં સાધને અનેક પ્રકારનાં બતાવ્યાં છે. માણસને હેરાન કરી પામર બનાવનાર અસં. ખ્ય શત્રુઓ જગતમાં વિદ્યમાન છે. આ પિકીના અંતરંગ શત્રુઓ સામે ઝૂઝનારની સંખ્યા બહુ જ અલ્પ છે. જેનામાં સંયમ પાળવાની હિમ્મત, ધીરજ, અડગતા અને એક્ષપ્રાપ્તિની તમન્ના સ્વતંત્રતાની અભિલાષા હોય છે તેવા પુરુષો
s,
For Private And Personal Use Only